Rathyatra 2024 : અમદાવાદ (Ahmedabad)માં આજે સવારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rathyatra 2024)નો પ્રારંભ થયો હતો, જ્યાં તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ દાયકાઓ જૂની પરંપરા મુજબ ખલાસી સમુદાયના સભ્યો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. આ રથયાત્રા દર વર્ષે અષાઢ માસના બીજા દિવસે કાઢવામાં […]