UP: યુપીમાં શુક્રવારે સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો. મેક્સ લોડર અને એસી બસ વચ્ચે અથડામણમાં 15 લોકોના મોત થયા છે. જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. એક ડઝન લોકો ઘાયલ છે. આ અકસ્માત આગરા અલીગઢ બાયપાસ રોડ પર મતાઈ ગામ પાસે થયો હતો. બસ આગ્રાથી દહેરાદૂન જઈ રહી હતી. તેણે પાછળથી તેની આગળ […]