Jamjodhpur : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાપારીઓને ઊંચા વ્યાજે લોન આપ્યા બાદ જો તેઓ સમયસર લોન ન ચૂકવે તો ધમકીઓ આપવી, મારામારી કરવી, દુકાનોમાં તોડફોડ કરતા હોય છે. પોલીસ પણ આ મામલે જાગી અને ઓછા વ્યાજે લોન આપવાનું શરુ કર્યું હતું. પરંતુ હજુ પણ રાજ્યમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો નો […]