રાહુલ ગાંધી

Image

Rahul Gandhi : અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ સંબોધ્યા, ગુજરાતના કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારના આપ્યા સંકેત

Rahul Gandhi : ગુજરાતમાં દિવસથી રાજકીય દિગ્ગજોનો જમાવડો જોવા મળી રહ્યો છે. 8 અને 9 માર્ચ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ગુજરાત મુલાકાતે છે. જેને લઈને તેઓ ગઈકાલે અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ અઢી વર્ષ બાકી છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. શનિવારે રાહુલ ગાંધીએ નેતાઓનો ઉધડો લીધો રાહુલ […]

Image

ભારતની બહાદુર દિકરી સામે સત્તાનું આખું તંત્ર ધરાશાયી થયું… વિનેશ ફોગાટની જીત પર રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

Vinesh Phogat :  ભારતીય મહિલા કુસ્તીબાજ (Indian women wrestlers) વિનેશ ફોગાટે (Vinesh Phogat) પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympics 2024)મંગળવારે 6 ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો. વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5/0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીતવાની દિશામાં એક પગલું ભર્યું.વિનેશની […]

Image

વાયનાડ ભૂસ્ખલન પીડિતોને મળવા આવેલા Rahul Gandhi પર યુવક કેમ થયો ગુસ્સે ?

Rahul Gandhi  : કેરળના (kerla) વાયનાડમાં (Waynad) વરસાદને  (Rain) કારણે ભૂસ્ખલનની ( landslide) ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીં પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. તેમણે અહીં પીડિતો સાથે વાત કરી. આ […]

Image

નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે, નવા લોકોને મંત્રી અને સાહેબ કહેવા પડે : મનીષ દોશી

Gujarat Politics : રાહુલ ગાંધીએ  (Rahul Gandhi) ગુજરાત મુલાકાત દરમિયાન રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને આપેલા નિવેદનને કારણે હાલ રાજનિતીમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીએ આપેલા આ નિવેદનનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જવાબ આપ્યો હતો. નીતિન પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના આ નિવેદન પર કટાક્ષ કર્યો […]

Image

Gujarat Congress : રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’,ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત

Gujarat Congress:  રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ‘ન્યાય યાત્રા’ (Nyay Yatra)કાઢશે. આ  અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) મહત્વની જાહેરાત કરી છે.  જેમાં જણાવ્યું છે કે,  પ્રદેશ કોંગ્રેસની ન્યાયયાત્રા ઓગસ્ટ મહિનામાં મોરબીથી (Morbi) સુરત (Surat) સુધી યોજાશે અહી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ ન્યાયયાત્રાની શરૂઆત થશે. ગુજરાત કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’ ગુજરાત કોંગ્રેસ  […]

Image

જે ધર્મનું જ્ઞાન નથી તેના ફોટા લઈને હાઉસની અંદર આવી ગચા : મનસુખ વસાવા

Bharuch :લોકસભામાં (Loksabha) વિપક્ષનેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામા આવી રહ્યા છે. ત્યારે ભરુચના (Bharuch)  ભાજપના (BJP) સાસંદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા અને રાહુલ ગાંધીને ‘બાલકનાથ’ કહીને સંબોધ્યા હતા. મનસુખ વસાવાએરાહુલ ગાંધીની કાર્યશૈલી […]

Image

લોકસભામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ નાંખીને તેમને લલકાર્યો છે : મુકુલ વાસનિક

Kutchh: કચ્છ (Kutchh) જીલ્લા કોંગ્રેસ સમિતિની (Congress Committee) આજે વિસ્તૃત કારોબારી મીટીંગ (Executive meeting) યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ગુજરાત રાજ્ય પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) પણ ઉપસ્થિત રહ્યા હતા.આ વિસ્તૃત કારોબારી બેઠકમાં વિવિધ 8 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. કચ્છ જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીની વિસ્તૃત કારોબારી ગુજરાત […]

Image

rajkot trp gaming zone fire : રાહુલ ગાંધી બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અગ્નિકાંડના પિડીત પરિવારો સાથે કરશે મુલાકાત, પરિવારજનોએ કરી છે આ માંગ

rajkot trp gaming zone fire : ગુજરાતભરને હચમચાવી નાખનાર TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં ( trp gaming zone fire) મોતને ભેટેલા મૃતકોના પરિવારજનો આજે ગાંધીનગરમાં (Gandhinagar) જશે અહીં તેઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (cm bhupendr patel) મળીને પોતાની વેદના વર્ણવશે. અગ્નિકાંડ મામલે હવે રાજનીતિમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પીડીત […]

Image

Gujarat Congress : હવે કોંગ્રેસમાં ભડકો ! કોંગ્રેસના ફરાર કાર્યકરે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે હૈયા વરાળ હાલવી, લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Congress :  અમદાવાદમાં ( Ahmedabad) ગત 2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય (Congress office)  બહાર પથ્થરમારાની (stone pelting) ઘટના બની હતી.કોંગ્રેસના (Congress) 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પાંચ કાર્યકરોની ( Congress workers) પોલીસ ધરપકડ કરી છે, જ્યારે 21 કાર્યકરો ફરાર છે. જો કે 21 ફરાર કાર્યકરો અંગે રાહુલ ગાંધી  (Rahul Gandhi) કે પ્રદેશના […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધી સિલચરમાં પૂર પ્રભાવિત લોકોને મળ્યા, મણિપુરના હિંસા પ્રભાવિત લોકોની સ્થિતિ જાણી

Rahul Gandhi : મણિપુરની મુલાકાત પહેલા કોંગ્રેસ (Congress)ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આસામના સિલ્ચર શહેરમાં પહોંચ્યા હતા. મણિપુર (Manipur)ના હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત દરમિયાન તેઓ આસામના પૂરગ્રસ્ત લોકોને મળ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)નો આ પહેલો ઉત્તર-પૂર્વ પ્રવાસ છે. રાહુલ ગાંધીની આસામ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે […]

Image

Gujarat politics: કોંગ્રેસને વખાણેલી ખીચડી દાઢે વળગી ! ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયાએ રાહુલ ગાંધી માટે શું કહ્યું ?

Gujarat politics:લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદમાં (Ahmedabad)રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના (Rajkot Game Zone Fire) પીડિતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની (Rahul Gandhi) આ મુલાકાત અંગે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાનું (Arjun Modhwadia)નિવેદન સામે આવ્યું છે. જે અર્જુન મોઢવાડિયા […]

Image

Rahul Gandhi : અમદવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધ્યા, કહ્યું, “ગુજરાતમાં ભાજપને હરાવીને જ રહીશું”

Rahul Gandhi : રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. અમદાવાદ (Ahmedabad)માં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો જયજયકાર […]

Image

Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે.ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતથી ભાજપમાં ચિંતામાં હોય તેવું લાગી રહયું છે. કારણ કે, રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં […]

Image

Hathras Stampede : રાહુલ ગાંધી હાથરસ ભાગદોડ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા, પરિવારોને પીડા સાંભળી મદદની આપી ખાતરી

Hathras Stampede :કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi ) આજે હાથરસ (Hathras) નાસભાગના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિતોની પીડા સાંભળી અને તેમને મદદની ખાતરી પણ આપી. પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પીડિત પરિવારો માટે આ મુશ્કેલ સમય છે. તેમણે કહ્યું […]

Image

Gujarat Congress : અમદાવાદમાં પથ્થરમારની ઘટનામાં આજે કોંગ્રેસે નોંધાવી ફરિયાદ, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના હિન્દૂ ધર્મ પરના નિવેદનને લઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઈને 2 જુલાઈના રોજ કોંગ્રેસ (Congress) ઓફિસ પાસે ભાજપ (BJP) અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારની ઘટના બની હતી. છેલ્લા બે દિવસથી ભાજપની FIR નોંધી પણ લેવામાં આવી હતી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ પર ટિપ્પણીને લઈને જામનગરમાં વિરોધ, VHP અને બજરંગ દળ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

Rahul Gandhi : કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ગઈ કાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુઓ વિશે કંઈક એવું કહ્યું, જેના પછી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભામાં રાહુલ ગાંધીના હિંદુઓ અંગેના નિવેદન (Rahul Gandhi on Hindu) બાદ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીને […]

Image

Ahmedabad : ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે ગેરવર્તૂક મામલે PI વિરુધ્ધ સ્પીકરને રજૂઆત, કોંગ્રેસના પોલીસ પર ગંભીર આક્ષેપ

Ahmedabad :બે દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પર ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની (Stone pelting) ઘટના સામે આવી હતી જેમાં લોકસભામાં (loksabha) વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ આમને સામને આવી ગતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. […]

Image

Parliament Session 2024: સાચું સાંભળવાની હિંમત નથી એટલે તેઓ મેદાન છોડીને ભાગ્યા : PM Modi

Parliament Session 2024: પીએમ મોદી (PM Modi)આજે રાજ્યસભામાં (Rajya Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. એક દિવસ પહેલા તેમણે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું, ‘ત્રીજી વખત તક મળવી એ ઐતિહાસિક છે. સાંસદોએ ગૃહનું ગૌરવ વધાર્યું છે. PMએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો […]

Image

Gujarat politics :અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?

Gujarat politics : લોકસભામાં (Loksabha)કોંગ્રેસ (Congrss)નેતા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિરોધની આગ ભડકી ઉઠ છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi)આ નિવેદનનો વિરોધ હિંસક બની રહ્યો છે.ગઈ કાલે અમદાવાદ (Ahmedabad)કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની […]

Image

Gujarat Politics: રાહુલ ગાંધીના નિવેદનનો જામનગરમાં ભારે વિરોધ, હિન્દુ સેના દ્વારા રાહુલ ગાંધીના પુતડાની નનામી કાઢવામા આવી

Gujarat Politics : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં(Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના (BJP) અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તેમનું આ […]

Image

Gujarat Politics :મારા નેતાએ સાચા હિનદુત્વની વાત કરી અને સામે મોદીત્વ હિન્દુ સમાજને બદનામ કરે છે : શક્તિસિંહ ગોહિલ

Gujarat Politics : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં(Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના (BJP) અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તેમનું આ […]

Image

Parliament Session 2024: ‘લખી લો,અમે તેમને ગુજરાતમાં હરાવીશું’, રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો પડકાર

Parliament Session 2024: લોકસભામાં (loksabha) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ખુલ્લો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે તેઓ ગુજરાતમાં ભાજપને (BJP) હરાવી દેશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે કોઈપણ નાના અને મધ્યમ ઉદ્યોગના માલિકને પૂછો કે નોટબંધી કેમ કરવામાં આવી? […]

Image

Parliament Session2024: લોકસભામાં વિપક્ષનો હોબાળો, NEET મુદ્દે લોકસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

Parliament Session 2024: બે દિવસના વિરામ બાદ આજે ફરી લોકસભા (Loksabha) અને રાજ્યસભાનું (Rajya Sabha) સત્ર શરૂ થયું છે. આજે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) NEET પરીક્ષાનો (NEET Exam) મુદ્દો ઉઠાવ્યો અને […]

Trending Video