રાજકોટ

Image

Rajkot માં સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, આ કારણે ભર્યું પગલું

Rajkot: રાજકોટના (Rajkot) ગુંદાવાડીવિસ્તારમાં (Gundawadi area) એકજ પરિવારના 9 લોકોએ જેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમા ઝેરી દવાની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એક જ પરિવારના 9 સભ્યોએ […]

Image

Rajkot: JP Nadda ની ઉપસ્થિતીમાં BJP ની તિરંગા યાત્રાની શરુઆત, બીજેપીના અનેક મોટા નેતાઓ રહયા હાજર

Rajkot:સ્વતંત્રતા પર્વની (Independence Da) ઉજવણીના ભાગરૂપે તિરંગાયાત્રાનું (Triranga Yara) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તિરંગા યાત્રાનો પ્રારંભ રાજકોટના (Rjkot) બહુમાળી ભવન ખાતેથી હર ઘર કરવામા આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા (J.P. Nadda), સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જેવા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત […]

Image

Rajkot:જસદણ દુષ્કર્મ કેસમાં પોલીસની તપાસ કઈ દિશામાં, શું પોલીસ ભાજપના નેતા સુધી પહોંચી શકશે?

Rajkot: ભારતીય જનતા પાર્ટીના (BJP) કહેવાતા સમાજસેવક નેતાઓ પોતાની સર્વેસર્વા માની બેઠા છે. વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાળા કારનામાઓ બહાર આવે છે. જે પાર્ટી શાસનમાં છે તેના જ નેતાઓ ભ્રષ્ટાચાર અને દુષ્કર્મ જેવા અપરાધો કરે છે. ગઈ કાલે રાજકોટના (Rajkot) જસદણ (Jasdan) તાલુકાના આટકોટ ખાતે ભાજપના કહેવાતા સમાજસેવક નેતાઓએ એક વિદ્યાર્થીની પર બળજબરી પૂર્વક […]

Image

Chandipura Virus : ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા , મૃત્યુઆંક વધીને 21 થયો

Chandipura Virus :  ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા […]

Image

Gujarat Congress : રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’,ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત

Gujarat Congress:  રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ‘ન્યાય યાત્રા’ (Nyay Yatra)કાઢશે. આ  અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) મહત્વની જાહેરાત કરી છે.  જેમાં જણાવ્યું છે કે,  પ્રદેશ કોંગ્રેસની ન્યાયયાત્રા ઓગસ્ટ મહિનામાં મોરબીથી (Morbi) સુરત (Surat) સુધી યોજાશે અહી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ ન્યાયયાત્રાની શરૂઆત થશે. ગુજરાત કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’ ગુજરાત કોંગ્રેસ  […]

Image

Rajkot: કચરો વીણવાનું કામ કરતા વૃદ્ધાને નબીરાએ અડફેટે લીધા, અકસ્માત બાદ વૃદ્ધાને 4કિલ્લો મીટર સુધી ઢસડી

Rajkot:  ગુજરાતમાં માર્ગ અકસ્માતના (accident) વધતા જતાં કેસ અને તેનાથી થતાં મૃત્યુના આંકડા ખુબ જ ચિંતાજનક છે.ગત વર્ષે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ( Ahmedabad iskcon Bridge) પર નબીરા તથ્ય પટેલે (Tathya Patel ) બેફામ કાર હંકાવીને 9 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. જે બાદ ગુજરાતમાં છાસવારે આવી અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જ […]

Image

Rajkot: 5 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આક્ષેપ અંગે અમીષા વૈધએ શું કહ્યું ?

Rajkot: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire)બાદ મનપા (Municipality)સફાળી જાગી છે. જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓએ આજે હડતાળ પાડી હતી. અને બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે.તેમજ હોટલ સંચાલક મંડળ પ્રમુખે સીલ ખોલવા માટે […]

Image

Gujarat Politics : કોળી સમાજ બાદ હવે ઠાકોર સમાજ મેદાને, ઠાકોર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે PM MODI ને લખ્યો પત્ર

Gujarat Politics :ગુજરાતમાં મંત્રીમંડળના (Cabinet of Gujarat Government) વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે. ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઇ રહી છે. ગઈ કાલે કોળી સમાજે (Koli samaj) કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) ડેપ્યુટી મુખ્યમંત્રી (Deputy CM) બનાવવા માંગ કરી હતી ત્યારે આજે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના (Rajkot District […]

Image

Rajkot TRP GameZone Fire : સા’ગઠીયા’ની કાળી કમાણીનો પટારો ખુલ્યો, એટલી રકમ અને સોનું હાથ લાગ્યું કે જોઈને આંખો પહોળી થઈ જશે !

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની (Mansukh Sagathiya)ઓફિસ ખાતે એસીબીની (ACB)તપાસ ચાલી રહી છે. ત્યારે મનસુખ સાગઠીયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાંથી કરોડોની રકમ અને ઘરેણા હાથ લાગ્યા છે. જેમાં જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ અને એક કરોડથી વધુનું […]

Image

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અમદાવાદ, સુરત, જૂનાગઢ સહીત અનેક વિસ્તારોને ઘમરોળ્યું

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ (Gujarat Rain) પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ […]

Trending Video