ભારતીય ટીમ ફસાઈ

Image

Team India : T20 WC ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા, ચક્રવાતી તોફાનને કારણે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હોટલમાં બંધ

Team India : T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ (Team India) બાર્બાડોસ (Barbados)માં અટવાઈ ગઈ છે. બેરીલ વાવાઝોડા (Beryl Cyclone)ને કારણે ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તોફાન ટૂંક સમયમાં કેરેબિયન ટાપુ પર ટકરાશે અને સ્થાનિક સરકારે તેને ‘ખૂબ જ ખતરનાક’ શ્રેણીમાં રાખ્યું છે. આવી સ્થિતિમાં […]

Trending Video