ભાજપ

Image

Vijay Rupani : અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીનું મોત, તેમનો લકી નંબર જ તેમના માટે કાળમુખો સાબિત થયો

Vijay Rupani : આજે અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. પણ તેમના વિશેની એક એવી વાત જે ખુબ મોટો સંયોગ સાબિત થયો છે. ઘણા લોકો પોતાના જીવનમાં કોઈને કોઈ નંબર હોય કે વસ્તુ હોય કે રંગ હોય તો તેને લકી માનતા હોય છે. આજે વિજય રૂપાણી (Vijay […]

Image

Kadi Election : કડીની ચૂંટણીમાં લોક ગાયિકાએ નોંધાવી દાવેદારી, કોણ છે કાજલ મહેરિયા ?

Kadi Election : ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દૌર ચાલ્યો છે. કડીમાં 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 2022માં કડી વિધાનસભા બેઠક પર કરશન સોલંકીને ભાજપે રિપીટ કર્યા હતા. અને 2022માં કરશન સોલંકી ફરી ચૂંટણીને આવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં તેમનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. પુન:સીમાંકન બાદ […]

Image

BJP Gujarat : ગુજરાતમાં નગરપાલિકા પ્રમુખોની જાહેરાત, 66માંથી માત્ર 11 નગરપાલિકાઓમાં મહિલા પ્રતિનિધિ બનાવાયા

BJP Gujarat : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગે ભાજપની તરફેણમાં મતદારનો ચુકાદો આવ્યો હતો. જ્યારે બુધવારે સૌરાષ્ટ્ર સહિત નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી માટે મેન્ડેટ અપાયા હતા. જેમાં સૌરાષ્ટ્રની છ, અમરેલીની ચાર અને સાબરકાંઠાની ત્રણ સહિત કુલ 11 નગરપાલિકાઓનું સુકાન મહિલા પ્રતિનિધિને સોંપવામાં આવ્યું છે. […]

Image

BJP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં મુસ્લિમ ઉમેદવારોની જીતથી પરિવર્તન, શું 2027ની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારો હશે ?

BJP Gujarat : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ લહેર જોવા મળી હતી. ભાજપનો જીતવાનો સ્ટ્રાઇક રેટ 96 ટકાએ પહોંચી ગયો છે. અને કોંગ્રેસ તો દૂર-દૂર સુધી દેખાય રહી નથી. ભાજપને ચૂંટણીમાં જે ભૂલો કરી હોય, તે ભૂલો સુધારી તેનો ઉકેલ લાવે છે. માટે ચૂંટણીઓમાં ભાજપ અજેય છે. અને કોંગ્રેસ બધી ચૂંટણીઓમાં એકસરખી […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભાજપ કોંગ્રેસ આમને સામને, કોંગ્રેસના અર્જુન રાઠવાએ પત્ર લખી માંગ્યો ખુલાસો

Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્રારા ભાજપના નેતાના બંગલે 25 કરોડથી વધુ રકમના કામોનું આયોજન કર્યાના મુદ્દે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના અર્જુન રાઠવાએ ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર મોટાપાયે આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ જ આક્ષેપોને ભીખુસિંહ પરમારે આજે પાયાવિહોણા ગણાવ્યા હતા. છોટાઉદેપુર જીલ્લા પ્રભારી મંત્રી ભિખુસિહ પરમાર દ્વારા ટ્રાઈબલ […]

Image

Surendranagar: ભાજપના MLA ની હોટલમાં ખુલ્લેઆમ દાદાગીરી! હોટલ સંચાલકોએ ગ્રાહકને માર્યો માર

Surendranagar:  રાજકોટ અમદાવાદ હાઈવે (Rajkot-Ahmedabad highway) પર આવેલી ભાજપના MLA ની કિરીટસિંહ રાણાની (BJP MLA Kiritsinh Rana) હોટેલમાં ખુલ્લેઆમ દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં એક ગ્રાહક દ્વારા પાનના ગલ્લા પર વેપારીને એમઆરપી કરતા વધુ ભાવ લેવા બાબતે ટકોર કરતા વેપારી ઉશ્કેરાઈ ગયો હતો અને હોટલ સંચાલકોએ ગ્રાહકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. […]

Image

પાણી બાબતે મંત્રીને રજુઆત કરી તો દલિત સમાજનાં આગેવાન સામે થઈ ફરિયાદ ! ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાજુ કરપડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Surendranagar: આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ ઘણી વખત ભાજપ પાર્ટી લોકશાહીની હત્યા કરી રહ્યુ હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હવે લાગી રહ્યું છે કે, પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરવી પણ એક ગુનો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં (Surendranagar) પાણી માંગવા […]

Image

Surat: BJP કોર્પોરેટરની મહિલા બુટલેગર સાથે માથાકુટ, લાગ્યો બે કરોડના હપ્તાની માંગણીનો આરોપ, જાણો કોર્પોરેટરે પોતાનો બચાવ કરતા શું કહ્યું ?

Surat:  ગુજરાતમાં (Gujarat) ઘણા સમયથી કોઈ ને કોઈ કાંડમાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર જુગાર રમતા પકડાયા હોય , કે દારૂ વેચનાર બુટલેગર સાથે સંબંધ હોય કે કોઈ ભ્રષ્ટાચારમાં (Corruption) ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે.ત્યારે આજે સુરતથી એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં એક મહિલા BJP કોર્પોરેટરની હાજરીમાં […]

Image

‘ બંગાળ મુદ્દે બોલવાવાળા ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ મોદી મૌન છે તે ગુજરાતીઓને અકળાવે છે ‘ દાહોદની ઘટના મામલે શક્તિસિંહે ભાજપ સરકારને લીધી આડેહાથ

Ahmedabad: છેલ્લા થોડા જ દિવસોમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ભાજપ (BJP) કનેક્શન સામે આવ્યુ છે. તાજેતરની વાત કરવામા આવે તો દાહોદમાં છ વર્ષની માસુમ દિકરી સાથે તેની શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિષ કરવામાં આવ્યા બાદ તે આચાર્યએ આ માસુમ દીકરીને હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન […]

Image

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ મામલે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીની ચુપ્પી પર સાધ્યું નિશાન, કોંગ્રેસ અમદાવાદમાં રેલી યોજી આરોપીઓને ફાંસીની સજાની કરશે માંગ

Shaktisinh Gohil : ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો (rape incidents) સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે […]

Image

Amreli: ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા નેતા પોતે કેવી રીતે ભરાયા? જાણો શું છે સમગ્ર મામલો

Amreli: ભાજપ (BJP) નેતાઓ પર અવારનવાર ભ્રષ્ટાચારના (Corruption) આરોપો લાગે છે. અને હમણાં છેલ્લા ઘણા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના (BJP) જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કરે છે. નેતાઓને એટલા સમયથી પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર દેખાતા ન હતા પરંતુ હવે અચાનક આત્મજ્ઞાન થવા લાગ્યુ અને હવે નેતાઓ પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી […]

Image

BJP Gujarat: ગુજરાતને કલંકિત કરતી ઘટનાઓમાં ભાજપ કનેક્શન બહાર આવતા ભાજપના નેતાઓના મોંઢા કેમ સિવાઈ ગયા ? શું ભાજપ સાથે ઘરોબો ધરાવતા લોકોને ગુનો કરવાનો પરવાનો હોય છે?

BJP Gujarat: ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા દિકરીઓની વાત કરવામા આવે તો બેટી- બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ આ દિકરીઓ પર થતા દુષ્કર્મ સહિતના કેસોમાં મોટાભાગે ભાજપ કનેક્શન ખુલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન […]

Image

BJP ના રાષ્ટ્રીય પદાધિકારીઓની આજે બેઠક, આ બે મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

BJP meeting :  શુક્રવારે દિલ્હીમાં (Delhi) ભાજપના (BJP) રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક યોજાઈ હતી. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાના (J P Nadda) નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં આજે યોજાનારી રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકના એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી અને મહાસચિવોએ તેને આખરી ઓપ આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની આજે બેઠક ભાજપના […]

Image

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કરનાર કોંગ્રેસના બે નેતાઓ અને એક ભાજપના નેતા સામે વોરંટ, જાણો સમગ્ર મામલો

Sahara Land Scam : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે સહારાની જમીન કૌભાંડ (Sahara land scam) મુદે આક્ષેપો કરનાર કોંગ્રેસ (Congress) પક્ષના નેતા સુખરામ રાઠવા (Sukhram Rathwa) ધારાસભ્ય શૈલેષ પરમાર (Shailesh Parmar) તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સી.જે.ચાવડા ( C.J. Chavda) સામે કોર્ટે વોરંટ કાઢ્યું છે. રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કરનાર નેતાઓ સામે વોરંટ પ્રાપ્ત જાણકારી […]

Image

Gir Somnath: આ બંને ચંગુ-મંગુનું સેટિંગ ચાલે છે…જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ

Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા કોંગ્રેસમાં (Congress) ફરી એક વાર કકળટ શરુ થયો છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે (Karshan Barad) રાજેશ અને વિમલ ચુડાસમા (Rajesh Chudasma) પર બળાપો ઠાલવ્યો છે. આ સાથે તેમના પર મોટા આક્ષેપ પણ લગાવ્યા છે જેથી ફરી એક વાર ગીર સોમનાથ જિલ્લામા રાજકારણમાં ભારે ગરમાવો જોવા […]

Image

શું હવે જવાહર ચાવડાની નારાજગી દૂર થઈ? અમિત શાહ અને સીઆર પાટીલના પત્રનો 12 દિવસ બાદ આપ્યો આ જવાબ

Jawahar Chawda : ભાજપના દિગ્ગ્જ નેતા જવાહર ચાવડા (Jawahar Chawda) છેલ્લા કેટલાક સમયથી ભાજપ (BJP) પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેમની આ નારાજગી કોઈથી છુપી નથી. લોકસભાની આખી ચૂંટણીમાં પણ જવાહર ચાવડા ગાયબ રહ્યા હતા તેઓ ભાજપના એક પણ કાર્યક્રમમાં દેખાયા ન હતા જેના કારણે તેમની આ નારાજગી ચર્ચાનો વિષય બની હતી ત્યારે જવાહર ચાવડા […]

Image

loksabha : ભાજપે ગુજરાતમાંથી આદિવાસી અને ઓબીસી સાંસદને મહત્વની જવાબદારી સોંપી જ્ઞાતિ ગણિત સેટ કર્યું

BJP appointed Dandak in Lok Sabha : હાલ સંસદમાં ચોમાસું સત્ર (Parliament Monsoon Session) ચાલી રહ્યું છે આજે આ સત્રનો 7 મો દિવસ છે. સંસદમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે લોકસભામાં મુખ્ય દંડકની નિમણૂક કરી, જ્યારે 16 અન્ય સાંસદોને વ્હિપ બનાવવામાં આવ્યા છે.જેમાં કુલ 16 નવા દંડકોમાંથી 2 […]

Image

જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે: શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil attacks BJP : ગોંડલ સર્કિટ હાઉસ (Gondal Circuit House) ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ (Congress) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) […]

Image

Prabhat Jha Death:ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન, જાણો તેમની પત્રકારત્વથી રાજકારણ સુધીની સફર વિશે

Prabhat Jha Death: મધ્યપ્રદેશ (Madhya Pradesh) ભાજપના (BJP) વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાનું (Prabhat Jha) નિધન થયું છે. તેઓ લાંબા સમયથી મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પ્રભાત ઝા મૂળ બિહારના (Bihar) હતા. બે વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા પ્રભાત ઝા ભારતીય જનતા પાર્ટીમાં ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા હતા. પાર્ટીએ તેમને દિલ્હી, […]

Image

પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે : હર્ષ સંઘવી

Harsh Sanghvi’s statement on Love Jihad in Vadodara : ગઈ કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરાની (vadodara) મુલાકતે પહોચ્યા હતા. જેમાં તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી.કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ તથા લવ જેહાદ મામલે લોકોને […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપના નેતૃત્વમાં હમણાં નહિ થાય કોઈ ફેરફાર, પાટીલ જ સંભાળશે આગામી ચૂંટણીની કમાન

BJP Gujarat : લોકસભાની ચૂંટણીઓ બાદ આજે ભાજપ (BJP Gujarat)ની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C R Paatil) ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ત્રણ મહિના બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ હોદેદારો […]

Image

Rajkot : અગ્નિકાંડ મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કલેક્ટર પાસે કરી આ માંગ

Rajkot :  રાજકોટના ( Rajkot ) નાના મૌવા ખાતે 25 મે ના રોજ સર્જાયેલ TRP અગ્નિકાંડને (TRP GameZone Fire) દોઢ મહિનો વીતવા છતાં પીડિત પરિવારજનોને ન્યાય નહીં મળતા કોંગ્રસના (Congress) પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ( Indranil Rajyaguru ) દ્વારા રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં (Janmashtami Lok Mela) પીડિત પરિજનોને ન્યાય માટે સ્ટોલ ઊભો કરવાની માંગ સાથે પત્રકાર […]

Image

નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે, નવા લોકોને મંત્રી અને સાહેબ કહેવા પડે : મનીષ દોશી

Gujarat Politics : રાહુલ ગાંધીએ  (Rahul Gandhi) ગુજરાત મુલાકાત દરમિયાન રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને આપેલા નિવેદનને કારણે હાલ રાજનિતીમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીએ આપેલા આ નિવેદનનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જવાબ આપ્યો હતો. નીતિન પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના આ નિવેદન પર કટાક્ષ કર્યો […]

Image

Uttarakhand By Election :બદ્રીનાથ સીટ ભાજપનો કારમો પરાજય, ભાજપ પાર્ટીને ધાર્મિક સ્થળોએ કેમ મળી રહી છે હાર ?

Uttarakhand By Election :ઉત્તરાખંડમાં (Uttarakhand ) બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ( by-elections ) કોંગ્રેસે (Congress) ભાજપને (BJP) મોટો ઝટકો આપ્યો છે. બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. મેંગલોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાઝી નિઝામુદ્દીને ભાજપના કરતાર સિંહ ભડાનાને હરાવ્યા હતા. અયોધ્યા બાદ ભાજપે બદ્રીનાથ સીટ પણ ગુમાવવાના અનેક અર્થ કાઢવામાં આવી […]

Image

Bharuch:શું દારૂનાં હપ્તા કમલમ સુધી જાય છે? ચૈતર વસાવાએ પુરાવા સાથે કર્યો મોટો ખુલાસો

Bharuch: ભરુચમાં (Bharuch) ફરી એક વાર દારુ મુદ્દે રાજકારણ (Politics) ગરમાયું છે. ડેડિયાપાડાના (dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar vasava) ખુલ્લેઆમ ખરાબ ક્વોલિટીનો દારુ (liquor) વેચાતો હોવાનો અને તેમાં પોલીસ અધિકારીઓની (Police officers) હપ્તાખોરીથી આ દારુનો ધંધો ચાલી રહ્યો હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે દારુના હપ્તાના પૈસા કમલમ (BJP) સુધી પણ […]

Image

Vadodara Harani Boat Tragedy : BJP સરકાર બોટ કાંડમાં સંડોવાયેલા ભાજપના મોટા નેતાને બચાવી રહી છે : કોંગ્રેસ નેતા અમી રાવત

Vadodara Harani Boat Tragedy : વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં (Harani Boat Tragedy) ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court)મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જેમાં કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner)જવાબદાર ઠેરવ્યા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવ (Vinod Rao)અને તત્કાલિન મનપા કમિશનર એચ. એસ. પટેલ (H. S. Patel)સામે શિક્ષાત્મક કાર્યવાહીનો ગુજરાત હાઇકોર્ટ આદેશ કર્યો છે ત્યારે આ […]

Image

Gir Somnath : રાજેશભાઈ ચાલો આજે તો પાંચ વર્ષનો હિસાબ થઈ જ જાય : પૂંજા વંશ

Gir Somnath : જૂનાગઢ (Junagadh) સાંસદ રાજેશ ચુડાસમાની (Rajesh Chudasma)ધમકી ભર્યા નિવેદનને લઈને ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. સુત્રાપાડાના (Sutrapada)પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasma) કહ્યુ હતુ કે, રાજેશ ચુડાસમા વિજય થયા બાદ અપાયેલી ગર્ભિત ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. આ મામલે કોંગી નેતા પુંજા […]

Image

Ahmedabad: દિલ્હીમાં ગયા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર નવા ઉત્સાહમાં, રેખા ચૌધરીના ટોણાનો આપ્યો જવાબ

Ahmedabad:આ વખતની ચૂંટણીમાં (Election) ભાજપનું (BJP) અભિમાન તુટ્યું છે.ભાજપનું ગુજરાતમાંથી 26 માંથી 26 સીટો પર જીત મેળવવાનું સપનું ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) રોળી નાખ્યું છે ત્યારે સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરમાં (Geniben Thakor) એક નવા જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ (Rekha chaudhary) ગેનીબેન ઠાકોરના હિન્દી બોલવા પર ટોણો […]

Image

BJP Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે, ખેડૂતોને મળશે આ મોટી ભેટ

BJP Gujarat :આજે બે દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે એક તરફ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahulo Gandhi) પણ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ગઈ કાલે રાત્રે જ તેઓ ગુજરાતમાં આવી પહોંચ્યા હતા. અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત  મુલાકાતે છે. આ […]

Image

Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે.ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતથી ભાજપમાં ચિંતામાં હોય તેવું લાગી રહયું છે. કારણ કે, રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં […]

Image

BJP Gujarat : એક વ્યક્તિ એક હોદ્દાનો નિર્ણય આપણે કર્યો હતો,અન્ય કોઈને જવાબદારી સોંપો : સી આર પાટીલ

BJP Gujarat : લોકસભા 2024ની ચૂંટણી (Loksabha Election 2024)માં ક્લીન સ્વીપની ‘હેટ્રિક’ નોંધાવવામાં નિષ્ફળ ગયેલી ગુજરાત ભાજપ (bjp gujarat) બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના આશ્રયમાં મંથન કરી રહી છે.આ બેઠકમાં આ કારોબારીમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પણ જાહેર થાય તેવી શક્તાઓ સેવાઈ રહી હતી ત્યારે આ બેઠકમાં પ્રદેશ કારોબારીમાં પ્રમુખ સી આર પાટીલે (CR Patil) મોટુ […]

Image

Ahmedabad : ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે ગેરવર્તૂક મામલે PI વિરુધ્ધ સ્પીકરને રજૂઆત, કોંગ્રેસના પોલીસ પર ગંભીર આક્ષેપ

Ahmedabad :બે દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પર ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની (Stone pelting) ઘટના સામે આવી હતી જેમાં લોકસભામાં (loksabha) વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ આમને સામને આવી ગતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. […]

Image

Rajkot TRP GameZone Fire : મનસુખ સાગઠીયાને ભાજપના કયા નેતા મળ્યા?

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા (Mansukh Sagathiya) પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવી છે ગઈ કાલે સાગઠિયાની ઓફિસમા ગઈ કાલે એસીબીએ (ACB) તપાસ કરી હતી. આ તપાસમાં 5 કરોડ રુપિયાની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું ત્યારે […]

Image

Gujarat politics :અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?

Gujarat politics : લોકસભામાં (Loksabha)કોંગ્રેસ (Congrss)નેતા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિરોધની આગ ભડકી ઉઠ છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi)આ નિવેદનનો વિરોધ હિંસક બની રહ્યો છે.ગઈ કાલે અમદાવાદ (Ahmedabad)કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની […]

Image

Gujarat Politics :મારા નેતાએ સાચા હિનદુત્વની વાત કરી અને સામે મોદીત્વ હિન્દુ સમાજને બદનામ કરે છે : શક્તિસિંહ ગોહિલ

Gujarat Politics : કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લોકસભામાં(Lok Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના (BJP) અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.રાહુલ ગાંધીના આ નિવેદન બાદ તેમનું આ […]

Image

Parliament Session 2024: ‘લખી લો,અમે તેમને ગુજરાતમાં હરાવીશું’, રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો પડકાર

Parliament Session 2024: લોકસભામાં (loksabha) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ખુલ્લો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે તેઓ ગુજરાતમાં ભાજપને (BJP) હરાવી દેશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે કોઈપણ નાના અને મધ્યમ ઉદ્યોગના માલિકને પૂછો કે નોટબંધી કેમ કરવામાં આવી? […]

Image

Gujarat Police ના રિયલ કોપ અરુણ મિશ્રા બનશે ગુજરાતી ફિલ્મના એક્ટર, DGP વિકાસ સહાયએ આપી મંજૂરી

Gujarat Police : આપણે હંમેશા મૂવીમાં પોલીસને તેના પરાક્રમ કરતાં જોઈએ છીએ. પોલીસનું નામ પડે એટલે સિંઘમ અને સિમ્બા જેવી એક્શન મૂવી યાદ આવી જાય. પરંતુ આપણે ગુજરાતી સિનેમા જગતમાં હજુ આવી કોઈ પોલીસના પરાક્રમોને દર્શાવતી ફિલ્મ બની નથી. ત્યારે હવે એ કસર પણ ગુજરાતી સિનેજગત પૂરું કરવા જઈ રહ્યું છે. કોઈ ફિલ્મમાં પોલીસની ભૂમિકા […]

Image

Junagadh Lok Dayro : જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર પૈસાનો વરસાદ, જાણો શું છે સમગ્ર મામલો

Junagadh Lok Dayro : ગુજરાતના જૂનાગઢ (Junagadh)ના મોગલધામમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) અને જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj) સહિતના પ્રખ્યાત લોક ગાયકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન લોક કલાકારો તેમજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા (Rajesh Chudasama) અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા (Hira Jotva) પર પૈસાની […]

Image

Netrang Forest Office : સરકારી ક્વાર્ટર ખાલી કરાવવા તાંત્રિક વિદ્યા ! નેત્રંગમાં ફોરેસ્ટ હેડક્વાર્ટર ખાલી કરાવવા મેલીવિદ્યાનો રસ્તો કેટલો વાજબી ?

Netrang Forest Office : આજે આપણે ટેકનોલોજીથી સજ્જ 21 મી સદીમાં જીવન જીવી રહ્યા છીએ. પરંતુ આજના સમયમાં પણ મેલીવિદ્યા (WitchCraft) કે તાંત્રિક વિધિ (Tantrik Vidhya) જેવા કાર્યો પણ થઈ રહ્યા છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે આજના જમાનામાં આ બધી વાતોમાં કોણ માને છે. અત્યારના સમયમાં પણ આ બધી બાબતોમાં નાના ગામડાઓમાં લોકો […]

Image

Mitesh Patel Viral Video : આણંદના સાંસદ મિતેષ પટેલનો કથિત અશ્લીલ વિડીયો મામલે નિર્ભય ન્યુઝ પર મોટો ખુલાસો

Mitesh Patel Viral Video : દેશમાં ચૂંટણીઓ આવતા જ વિવાદો સાથે સાથે આવતા જ હોય છે. લોકસભાની ચૂંટણી (Loksabha Election)ની જાહેરાત થઈ ગઈ છે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે હવે રોજ કોઈને કોઈ ઉમેદવારને લઈ વિવાદો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના ઉમેદવારોના કોઈને કોઈ પ્રકરણ કે ટિપ્પણીઓને લઈ વિવાદો સર્જાઇ […]

Trending Video