EARTHQUAKE : એક તરફ એસ્ટરોઇડની ટક્કરથી દુનિયા તબાહીનો ખતરો તોળાઈ રહી છે, તો બીજી તરફ ફરી એકવાર ભૂકંપ(EARTHQUAKE)આવ્યો છે. અને આ વખતે કેનેડાની ધરતીને ભૂકંપથી હચમચાવી દેવામાં આવ્યો છે. હા, કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પેસિફિક મહાસાગરના કિનારે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ(united states) જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) ભારતીય […]