GMERS medicalcollege fee reduced : GMERS મેડિકલ કોલેજમાં કરેલ તોતિંગ ફી વધારા મામલે છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરવામા આવી રહ્યુ હતું. વિદ્યાર્થીઓ સરકાર પાસે આ ફી વધારાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના હીતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. GMERS મેડિકલ કોલેજની ફીમાં થયો ઘટાડો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત […]