Gir Somnath : ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેનો વિવાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું અને કોડીનાર નગરપાલિકામાં ભાજપ જીત્યું, તેના પછી જાહેર સભામાં દિનુ સોલંકીએ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. ગઈકાલે દિનુ સોલંકીએ રાજકોટના કલેક્ટને મળીને […]