કોંગ્રેસ

Image

Kadi Election : કડીની ચૂંટણીમાં લોક ગાયિકાએ નોંધાવી દાવેદારી, કોણ છે કાજલ મહેરિયા ?

Kadi Election : ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દૌર ચાલ્યો છે. કડીમાં 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 2022માં કડી વિધાનસભા બેઠક પર કરશન સોલંકીને ભાજપે રિપીટ કર્યા હતા. અને 2022માં કરશન સોલંકી ફરી ચૂંટણીને આવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં તેમનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. પુન:સીમાંકન બાદ […]

Image

Shaktisinh Gohil : અમદાવાદમાં ઓઢવ રબારી વસાહત પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, લોકોએ સરકાર વિરુદ્ધ ઠાલવી પોતાની વેદના

Shaktisinh Gohil : અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઓઢવમાં તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે નોટિસ આપ્યા બાદ અચાનક જ બુલડોઝર લઈને તંત્ર વસાહત પર પહોંચી ગયા હતા. અને ત્યાં વર્ષોથી રહેતા લોકોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે જ આ વસાહતમાં એક યુવા કોંગ્રેસ નેતાનું ઘર પણ હતું. જે […]

Image

Alpesh Thakor : વાવમાં ભાજપની જીત બાદ અલ્પેશ ઠાકોર ગર્જ્યા, ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ પણ કર્યા આકરા પ્રહાર

Alpesh Thakor : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઈકાલે ભાજપની જીત થઇ. જે જગ્યાએ ત્રિપાંખિયો જંગ સર્જાયો હતો ત્યાં હવે ભાજપનું કમળ ખીલી ગયું છે. ગઈકાલે જયારે ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત ભારે આત્મવિશ્વાસ સાથે જોવા મળ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ રાઉન્ડની મતગણતરી બાદ સમગ્ર પરિણામ પલટાઈ ગયું. જેમાં કોંગ્રેસ જીતમાંથી […]

Image

Assembly Elections: આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસની તડામાર તૈયારી, જમ્મુ-કાશ્મીરમાં મહત્વના પદાધિકારીઓને નિમણૂંકો કરી

Assembly Elections 2024: ગઈ કાલે ચૂંટણીપંચે (Election Commission) જમ્મુ કાશ્મીર  (Jammu and Kashmir) અને હરિયાણામાં (Haryana) ચૂંટણીની તારીખોની (Elections date) જાહેરાત કરી દીધી છે ત્યારે  આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ  (Congress) એકશનમાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (mallikarjun kharge) અલગ અલગ રાજ્યોમાં થનારી ચૂંટણીને ધ્યાને રાખી અલગ અલગ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વની નિમણુંકો […]

Image

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કરનાર કોંગ્રેસના બે નેતાઓ અને એક ભાજપના નેતા સામે વોરંટ, જાણો સમગ્ર મામલો

Sahara Land Scam : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે સહારાની જમીન કૌભાંડ (Sahara land scam) મુદે આક્ષેપો કરનાર કોંગ્રેસ (Congress) પક્ષના નેતા સુખરામ રાઠવા (Sukhram Rathwa) ધારાસભ્ય શૈલેષ પરમાર (Shailesh Parmar) તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સી.જે.ચાવડા ( C.J. Chavda) સામે કોર્ટે વોરંટ કાઢ્યું છે. રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કરનાર નેતાઓ સામે વોરંટ પ્રાપ્ત જાણકારી […]

Image

Gir Somnath: આ બંને ચંગુ-મંગુનું સેટિંગ ચાલે છે…જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ

Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા કોંગ્રેસમાં (Congress) ફરી એક વાર કકળટ શરુ થયો છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે (Karshan Barad) રાજેશ અને વિમલ ચુડાસમા (Rajesh Chudasma) પર બળાપો ઠાલવ્યો છે. આ સાથે તેમના પર મોટા આક્ષેપ પણ લગાવ્યા છે જેથી ફરી એક વાર ગીર સોમનાથ જિલ્લામા રાજકારણમાં ભારે ગરમાવો જોવા […]

Image

Amit Chavda on BJP : કેસરિયો ખેસ પહેરો, ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવો અને બેફામ ભ્રષ્ટાચાર અને કાળા કામ કરો : અમિત ચાવડા

Amit Chavda on BJP : ગુજરાતમાં તમારે જો કોઈ કાળા કામ કરવા હોય તો કેસરિયો ખેસ પહેરો અને ભાજપ નેતા બની જાવ પછી તમારો કોઈ જ વાળ વાંકો કરી શકશે નહિ. પછી તમને પર્વનો મળી જાય છે કાળા કામ કરવાનો અને ભ્ર્ષ્ટાચાર આચરવાનો. તેવું આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ (Amit […]

Image

જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે: શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil attacks BJP : ગોંડલ સર્કિટ હાઉસ (Gondal Circuit House) ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ (Congress) સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) […]

Image

એક જ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા ને હાર્યા પહેલા મમ્મી પછી દીકરી: Bharat Sutaria

Amreli: ચૂંટણી જીત્યા પછી અમરેલીના (Amreli)  સાંસદ ભરત સુતરીયાનો ( MP Bharat Sutaria) મિજાજ બદલાયો છે. જે લોકો તેમનો ચૂંટણી સમયે વિરોધ કરતા હતા તે લોકોને હવે પોતાના આગમાં અંદાજમાં જવાબ આપી રહ્યા છે.ત્યારે ફરી સાંસદ સુતરીયા પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. જાફરાબાદના Jafarabad) વઢેરા ખાતે યોજાયો અમરેલી સાંસદ ભરત સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો […]

Image

નીતિનભાઈ જાણે છે કે ભાજપામાં તેઓ કોરાણે મૂકાયા છે, નવા લોકોને મંત્રી અને સાહેબ કહેવા પડે : મનીષ દોશી

Gujarat Politics : રાહુલ ગાંધીએ  (Rahul Gandhi) ગુજરાત મુલાકાત દરમિયાન રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને આપેલા નિવેદનને કારણે હાલ રાજનિતીમાં (Politics) ભારે ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીએ આપેલા આ નિવેદનનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જવાબ આપ્યો હતો. નીતિન પટેલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના આ નિવેદન પર કટાક્ષ કર્યો […]

Image

Gujarat Congress ના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Gujarat Congress : આગામી સમયમાં ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Elections) યોજાવાની છે જેને લઈને હવે કોંગ્રેસ (Congress) પાર્ટી એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) સીટ જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ આવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતમાં કરેલી મુલાકાતે વધુ બળ આપ્યુ છે. તેથી હવે આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરુ કરી […]

Image

Gujarat Congress : હવે કોંગ્રેસમાં ભડકો ! કોંગ્રેસના ફરાર કાર્યકરે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે હૈયા વરાળ હાલવી, લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Congress :  અમદાવાદમાં ( Ahmedabad) ગત 2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય (Congress office)  બહાર પથ્થરમારાની (stone pelting) ઘટના બની હતી.કોંગ્રેસના (Congress) 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પાંચ કાર્યકરોની ( Congress workers) પોલીસ ધરપકડ કરી છે, જ્યારે 21 કાર્યકરો ફરાર છે. જો કે 21 ફરાર કાર્યકરો અંગે રાહુલ ગાંધી  (Rahul Gandhi) કે પ્રદેશના […]

Image

Gir Somnath : રાજેશભાઈ ચાલો આજે તો પાંચ વર્ષનો હિસાબ થઈ જ જાય : પૂંજા વંશ

Gir Somnath : જૂનાગઢ (Junagadh) સાંસદ રાજેશ ચુડાસમાની (Rajesh Chudasma)ધમકી ભર્યા નિવેદનને લઈને ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. સુત્રાપાડાના (Sutrapada)પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasma) કહ્યુ હતુ કે, રાજેશ ચુડાસમા વિજય થયા બાદ અપાયેલી ગર્ભિત ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. આ મામલે કોંગી નેતા પુંજા […]

Image

Gujarat politics: કોંગ્રેસને વખાણેલી ખીચડી દાઢે વળગી ! ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયાએ રાહુલ ગાંધી માટે શું કહ્યું ?

Gujarat politics:લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદમાં (Ahmedabad)રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના (Rajkot Game Zone Fire) પીડિતો સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની (Rahul Gandhi) આ મુલાકાત અંગે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાનું (Arjun Modhwadia)નિવેદન સામે આવ્યું છે. જે અર્જુન મોઢવાડિયા […]

Image

Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે.ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતથી ભાજપમાં ચિંતામાં હોય તેવું લાગી રહયું છે. કારણ કે, રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં […]

Image

Hathras Stampede : રાહુલ ગાંધી હાથરસ ભાગદોડ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા, પરિવારોને પીડા સાંભળી મદદની આપી ખાતરી

Hathras Stampede :કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi ) આજે હાથરસ (Hathras) નાસભાગના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિતોની પીડા સાંભળી અને તેમને મદદની ખાતરી પણ આપી. પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પીડિત પરિવારો માટે આ મુશ્કેલ સમય છે. તેમણે કહ્યું […]

Image

Gujarat Congress : અમદાવાદમાં પથ્થરમારની ઘટનામાં આજે કોંગ્રેસે નોંધાવી ફરિયાદ, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના હિન્દૂ ધર્મ પરના નિવેદનને લઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઈને 2 જુલાઈના રોજ કોંગ્રેસ (Congress) ઓફિસ પાસે ભાજપ (BJP) અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારની ઘટના બની હતી. છેલ્લા બે દિવસથી ભાજપની FIR નોંધી પણ લેવામાં આવી હતી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. […]

Image

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોંગ્રેસ કર્યો કરો સાથે કરશે મુલાકાત

Rahul Gandhi : ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે બનેલી ઘટના બાદ રાજકારણ ગરમાયુ છે. હાલ મળતી માહિતી મુજબ 6 જુલાઈએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત આવવાના છે. ગુજરાત આવી પહેલા ગાંધી આશ્રમ જશે અને ત્યાંથી તેઓ પગપાળા કોંગ્રેસ ભવન પહોંચશે. કોંગ્રેસ ભવન પર તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, […]

Image

Ahmedabad : ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે ગેરવર્તૂક મામલે PI વિરુધ્ધ સ્પીકરને રજૂઆત, કોંગ્રેસના પોલીસ પર ગંભીર આક્ષેપ

Ahmedabad :બે દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પર ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની (Stone pelting) ઘટના સામે આવી હતી જેમાં લોકસભામાં (loksabha) વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ આમને સામને આવી ગતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. […]

Image

Parliament Session 2024: સાચું સાંભળવાની હિંમત નથી એટલે તેઓ મેદાન છોડીને ભાગ્યા : PM Modi

Parliament Session 2024: પીએમ મોદી (PM Modi)આજે રાજ્યસભામાં (Rajya Sabha) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. એક દિવસ પહેલા તેમણે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું, ‘ત્રીજી વખત તક મળવી એ ઐતિહાસિક છે. સાંસદોએ ગૃહનું ગૌરવ વધાર્યું છે. PMએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો […]

Image

Gujarat politics :અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું ?

Gujarat politics : લોકસભામાં (Loksabha)કોંગ્રેસ (Congrss)નેતા હિન્દુઓ અંગેના નિવેદન બાદ વિરોધની આગ ભડકી ઉઠ છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi)આ નિવેદનનો વિરોધ હિંસક બની રહ્યો છે.ગઈ કાલે અમદાવાદ (Ahmedabad)કોંગ્રેસ કાર્યાલય (Congress Office) ખાતે ભાજપ-કોંગ્રેસના (BJP-Congress) કાર્યકરો આમને સામને આવી ગયા હતા. અને એક બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે પોલીસે કોંગ્રેસના 5 આગેવાનોની […]

Image

Manish doshi : રાજકોટ TRP ગેમઝોનના TPO સાગઠીયા મામલે કોંગ્રેસ મેદાને, નવા ખુલાસાઓ થતા જ મનીષ દોશીએ ભાજપને આડે હાથ લીધું

Manish doshi : રાજકોટ TRP ગેમઝોન (TRP Game Zone Fire)માં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. જે કેસમાં TPO સાગઠીયા (Mansukh Sagathiya)ને પકડવામાં આવ્યો છે તેની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા છે. ત્યારે TPO સાગઠીયાના કાળી કમાણીનો વધુ એક પિટારો ખુલ્યો છે જેને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી […]

Image

Parliament Session2024: લોકસભામાં વિપક્ષનો હોબાળો, NEET મુદ્દે લોકસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

Parliament Session 2024: બે દિવસના વિરામ બાદ આજે ફરી લોકસભા (Loksabha) અને રાજ્યસભાનું (Rajya Sabha) સત્ર શરૂ થયું છે. આજે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) NEET પરીક્ષાનો (NEET Exam) મુદ્દો ઉઠાવ્યો અને […]

Image

Banaskantha : લાખણીમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધ ઉતરેલા ભેમાભાઈ ચૌધરીની અટકાયત, Video

ધરણા પર બેસેલા કોંગ્રેસના નેતાની અટકાયત કરવામાં આવી

Trending Video