Narmada: નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) ગરૂડેશ્વર એકતાનગર ( Garudeshwar Ektanagar) ખાતે આદિવાસી મ્યુઝિયમમાં (tribal museum) કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ […]