અમદાવાદ

Image

Ahmedabad : અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ્દ, RBIએ જણાવ્યું કારણ

Ahmedabad : RBIએ 16 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું. અમદાવાદના આસ્ટોડિયા સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. બેંક બેંકિંગ […]

Image

Gujarat Police : ગુજરાતનો પોલીસ વિભાગ ઊંઘમાંથી જાગ્યો, હવે SMCએ મોટા બુટલેગરો પર તવાઈ બોલાવવા લિસ્ટ કર્યું તૈયાર

Gujarat Police : ગુજરાતમાં જ્યારથી વસ્ત્રાલમાં જાહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી ત્યારથી તેના કારણે જાણે અમદાવાદ પોલીસ સહીત સમગ્ર ગુજરાતની ઊંઘ ઉડી ગઈ છે. વસ્ત્રાલની એ ઘટનાના પડઘા ન માત્ર અમદાવાદમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખુબ મોટા પાયે પડ્યા છે. વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ વિભાગ દોડતો થઇ ગયો છે. અને છેલ્લા 4થી 5 દિવસથી […]

Image

Ahmedabad : અમદાવાદમાં સંતોષી માતા મંદિરના પૂજારીનો આપઘાત, પોલીસ, AMC અને બિલ્ડરો મંદિર તોડવા દબાણ કરતા હતા

Ahmedabad : અમદાવાદ શહેરના કુબેરનગર સ્થિત સંતોષી માતા મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ મીનેકરે આત્મહત્યા કરી છે. આ કેસમાં મંદિરના પૂજારીના પુત્રએ દાવો કર્યો હતો કે તેના પિતાએ બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી હતી. શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા સંતોષી માતાના મંદિરને તોડી પાડવા માટે નોટિસ મળી રહી હતી. મહંતના પુત્રએ એમ પણ કહ્યું કે તેના પિતાએ દબાણને કારણે […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસ આ તે તમારી કેવી કાર્યવાહી, અસામાજિક તત્વોની જાહેરમાં સર્વિસ અને નબીરાઓની જેલની અંદર સર્વિસ કેમ ?

Gujarat Police : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અકસ્માત, જાહેરમાં લુખ્ખાગીરી, દુષ્કર્મ સહિતના કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં લુખ્ખાગીરી કરતા તત્વોને પોલીસે તાત્કાલિક પકડવાની કામગીરી હાથ ધરી હતી. અને જે બાદ આજે પહેલા તેમના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા, ત્યારબાદ તેમના ઘર પર હથોડા મારી તોડી પાડવામાં આવ્યા અને અત્યારે તેમની જાહેરમાં પોલીસ દ્વારા […]

Image

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે, જિલ્લા પ્રમુખો સાથે મહત્વની બેઠક કરી

Rahul Gandhi : આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસ હવે મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા […]

Image

Ahmedabad : અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી કાલે નગરયાત્રાએ નીકળશે, ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

Ahmedabad : આવતીકાલે એટલે કે 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો સ્થાપના દિવસ. અને સાથે જ મહાશિવરાત્રીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે. એટલે આવતીકાલે ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળશે. આ સાથે જ આ રથયાત્રા અંદાજે 6.30 કિલોમીટર લાંબી […]

Image

Shaktisinh Gohil : અમદાવાદમાં ઓઢવ રબારી વસાહત પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, લોકોએ સરકાર વિરુદ્ધ ઠાલવી પોતાની વેદના

Shaktisinh Gohil : અમદાવાદમાં થોડા દિવસ પહેલા ઓઢવમાં તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે નોટિસ આપ્યા બાદ અચાનક જ બુલડોઝર લઈને તંત્ર વસાહત પર પહોંચી ગયા હતા. અને ત્યાં વર્ષોથી રહેતા લોકોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે જ આ વસાહતમાં એક યુવા કોંગ્રેસ નેતાનું ઘર પણ હતું. જે […]

Image

Ahmedabad : અમદવાદમાં ફ્લાવર શોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન, આ વર્ષે શું નવા આકર્ષણો છે ફ્લાવર શોમાં

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યાં હતાં. ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ના ઉદ્ઘાટન બાદ CM ભુપેન્દ્ર પટેલ સહીત સૌ કોઈએ ફ્લેવર શોના આકર્ષણ નિહાળ્યા હતા. […]

Image

Ahmedabad Accident : અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કાપડ ભરેલી ટ્રક્નું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત

Ahmedabad Accident : ગુજરાતમાં અત્યારે અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની રહી છે. અમદાવાદમાં બાવળા- બગોદરા હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાએ જયપુરની એ ઘટના યાદ અપાવી દીધી. બગોદરાથી અમદાવાદ જતી વખતે કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં અને બાવળાથી બગોદરા જતા ટ્રક વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 4 વાહનો […]

Image

Gujarat Vidhyapith : ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર RSS શતાબ્દી મહોત્સવની થશે ઉજવણી, ગાંધી વિચારકોએ વાંધો વ્યક્ત કર્યો

Gujarat Vidhyapith : આરએસએસનો શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ 22 ડિસેમ્બરે અમદાવાદમાં મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઉજવવામાં આવશે. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા વિદ્વાનો અને ગાંધીવાદી વિચારકોનું કહેવું છે કે ગુજરાત વિદ્યાપીઠમાં ક્યારેય RSSનો કોઈ કાર્યક્રમ યોજાયો નથી. જો હવે આવું થશે તો તે અયોગ્ય અને અતાર્કિક કહેવાશે. આવા સંજોગોમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર આરએસએસના […]

Image

Ahmedabad Blast : અમદાવાદના સાબરમતીમાં પાર્સલ ખોલતા જ થયો બ્લાસ્ટ, પાર્સલ ખોલનાર ઈજાગ્રસ્ત

Ahmedabad Blast : રાજ્યમાં બ્લાસ્ટની ઘટનાઓ તો સામે આવતી હોય છે. ગેસ સિલિન્ડર લઈને જતા બ્લાસ્ટ થાય, કે ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થાય આવી ઘટનાઓ તો સામે આવતી હોય છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ બદલો લેવા પાર્સલ મોકલ્યું હોય અને બ્લાસ્ટ થયો હૉય. આવી જ ઘટના હાલ અમદાવાદમાં બની છે. અત્યારે મળતી માહિતી […]

Image

PMJAY Scheme : ગુજરાતમાં PMJAY યોજનામાં વધુ એક કૌભાંડનો ખુલાસો, ખ્યાતિકાંડ બાદ એક બાદ એક નવા ખુલાસા

PMJAY Scheme : રાજ્યમાં એક બાદ એક કૌભાંડો સામે આવે છે. જેના કારણે હવે સરકારની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આરોગ્ય વિભાગમાં કઈ પ્રકારની બેદરકારી ચાલે છે તે તો આ ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ સૌકોઈ જાણી ગયું છે. જે બાદ હવે રોજ એક નવા કૌભાંડ છતાં થઇ રહ્યા છે. PMJAY યોજના એ જરૂરિયાતમંદ લોકો […]

Image

Dwarka : દ્વારકામાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, ગુજરાત ATSએ સંવેદનશીલ માહિતી સાથે ઝડપી પાડ્યો

Dwarka : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની જાસૂસ પકડાવવાનો મામલો સામે આવતો રહે છે. એક તરફ આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુધ્ધ લોકો આંદોલન અને ઝુંબેશ ચલાવે છે.તો બીજી તરફ ભારતમાં જ બહારના લોકો ઘૂસી અને આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરતાં હોય છે. પાકિસ્તાનને ગમે તેટલી ચેતવણીઓ આપો પરંતુ પાકિસ્તાન સુધારવાનું નામ લેતું નથી. જેના કારણે છેલ્લા કેટલાક […]

Image

Ahmedabad Accident : અમદવાદમાં બોપલ આંબલી અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, 2 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Accident : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જયારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે એ નબીરાઓની ગાડીમાંથી દારૂ ઝડપાય છે. અને કેસ ડ્રિન્ક ડ્રાઈવનો બની જાય છે. અને સરાજાહેર આ નબીરાઓ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે ઉડાવે છે. આવા જ કેસ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વખત […]

Image

Ahmedabad Accident : અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત, બેફામ ડ્રાઇવિંગથી ચારથી પાંચ વાહનોને ઉડાડ્યા

Ahmedabad Accident : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ જયારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે એ નબીરાઓની ગાડીમાંથી દારૂ ઝડપાય છે. અને કેસ ડ્રિન્ક ડ્રાઈવનો બની જાય છે. અને સરાજાહેર આ નબીરાઓ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવે ઉડાવે છે. આવા જ કેસ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વખત […]

Image

MICA Student Stabbed : અમદાવાદમાં MICAના વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, પોલીસવાળો જ નીકળ્યો નિર્દય હત્યારો

MICA Student Stabbed : ગુજરાતના અમદાવાદમાં રોડ રેજની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત રાત્રે MICAના વિદ્યાર્થીને વધુ ઝડપે કાર ચલાવવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. કાર ચાલકે મોટરસાઇકલ પર સવાર બંને વિદ્યાર્થીઓનો પીછો કર્યો અને પછી મારામારી બાદ તેમને ઠોકર મારીને મોતને ઘાટ ઉતારી દીધા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તેના મિત્રએ અન્ય […]

Image

Jignesh Mevani : ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોંગ્રેસ સરકાર ભડક્યું, કહ્યું, “આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રની ચૂંટણીમાં વ્યસ્ત”, તપાસની કરી માંગ

Jignesh Mevani : ગુજરાતની હોસ્પિટલમાં કૌભાંડો આમ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારથી આયુષ્માન કાર્ડ અને PMJAY જેવી યોજનાઓ હવે ખાનગી હોસ્પિટલો માટે કૌભાંડો આચરવાનું એક સારું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. છતાં દર વખતે સરકારનું તપાસનું નાટક અને સજા કંઈ જ નહિ. […]

Image

Ahmedabad Police : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે પોલીસની પ્રેસ કોન્ફરન્સ, DCP નીતા દેસાઈએ આપી ઘટનાની તપાસ અંગે માહિતી

Ahmedabad Police : ગુજરાતની હોસ્પિટલમાં કૌભાંડો આમ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારથી આયુષ્માન કાર્ડ અને PMJAY જેવી યોજનાઓ હવે ખાનગી હોસ્પિટલો માટે કૌભાંડો આચરવાનું એક સારું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. છતાં દર વખતે સરકારનું તપાસનું નાટક અને સજા કંઈ જ નહિ. […]

Image

Khyati Hospital : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી યોજનાના નામે કૌભાંડ, કડીના 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરતા બેના મોત

Khyati Hospital : ગુજરાતની હોસ્પિટલમાં કૌભાંડો આમ તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ જ્યારથી આયુષ્માન કાર્ડ અને PMJAY જેવી યોજનાઓ હવે ખાનગી હોસ્પિટલો માટે કૌભાંડો આચરવાનું એક સારું માધ્યમ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. છતાં દર વખતે સરકારનું તપાસનું નાટક અને સજા કંઈ જ નહિ. […]

Image

PSI Pathan : સુરેન્દ્રનગરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલ PSI થયા સુપુર્દ-એ-ખાક, પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે માનભેર અંતિમ વિદાય આપી

PSI Pathan : સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરને રોકવામાં પોલીસના જાંબાઝ PSI જી.એમ.પઠાણનું મૃત્યુ નીપજ્યું હતું. બુટલેગરને પકડતી વખતે પોતાની ફરજ નિભાવતા આ બહાદુર પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલાની જાણ થતા પોલીસ વિભાગ અને સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું. આ મામલે સમગ્ર ઘટનાની તપાસ બાદ અને PSI પઠાણના મેડિકલ તપાસ બાદ […]

Image

Ahmedabad: હિંદુ નામથી નકલી આર્મી મેજર બનીને વિધર્મીએ 15 થી વધુ યુવતીઓને જાળવા ફસાવી, જુઓ કેવી રીતે થયો પર્દાફાશ

Ahmedabad: અમદાવાદથી (Ahmedabad) લવ જેહાદનો (love jihad) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિધર્મીએ હિંદુ નામથી નકલી આર્મી મેજર બનીને 15 થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે અમદાવાદમાં રેલવે પોલીસે (railway police) ચોરી કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ લવ જેહાદના કાંડનો પર્દાફાશ થયો હતો. મામલો […]

Image

Ahmedabad : પ્રખ્યાત ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Ahmedabad : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા   વિજય સુવાળા (vijay suvada) સામે  અમદાવાદમાં  (Ahmedabad )  પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police station) ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ […]

Image

Ahmedabad Mumbai Train: અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનનો અકસ્માત, ડબ્બા છૂટા પડી જતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad Mumbai Train: દેશમાં છેલ્લા કેટલાક સયમથી ટ્રેન અકસ્માતની (train accident)  ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વાર ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી મુંબઇ (Ahmedabad to Mumbai) જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને ( double decker train) અકસ્માત નડ્યો હતો. જાણકારી મુજબ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનના ડબ્બા […]

Image

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આયોજિત ‘તિરંગા યાત્રા’માં ભાગ લેશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad: આ વખતે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના (Independence Day 2024 ) અવસર પર ભાજપ (BJP) દ્વારા  સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘરમાં તિરંગા યાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) આયોજિત તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah) પણ ભાગ લેશે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) પણ ઉપસ્થિત […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારથી મેઘ મહેર, જાણો આજે રાજ્યના ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) મુજબ ગુજરાતના (Gujarat) કેટલાક વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં (Ahmedabad) પણ મેઘ મહેર શરુ થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરના પશ્રિમ અને પૂર્વ વિસ્તારોમાં વરસાદી માહોલ […]

Image

ઉપર વાલે કે યહાં દેર હૈ અંધેર નહીં.. 5 કોંગ્રેસી કાર્યકર્તાઓના જામીન મંજૂર થવા પર શક્તિસિંહે BJP અને પોલીસને લીધી આડેહાથ

Ahmedabad Stone pelting :રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદમાં હિન્દુઓ અંગે કરેલી એક ટિપ્પણીથી અમદાવાદમાં (Ahmedabad) કોંગ્રેસના કાર્યાલયની (Office of Congress) બહાર ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ (Congress) અને ભાજપના (BJP) કાર્યકરો સામ સામે આવી જતા પથ્થરમારો (Stone pelting) થયો હતો.આ મામલે કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોધાઈ હતી જેમાંથી 5 કાર્યકરોની ધરપકડ કરવામા આવી […]

Image

Chandipura Virus : ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા , મૃત્યુઆંક વધીને 21 થયો

Chandipura Virus :  ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા […]

Image

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ ! Aayesha Galeriyaના વાયરલ વિડિયો મામલે Ahmedabad પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad : અમદાવાદમાં પોલીસ ( Ahmedabad police) પર આક્ષેપ કરતી મહિલાનો વીડિયો વાયરલ થયો હતો. આયેશા ગલેરીયા (Aayesha Galeriya ) નામની યુવતીએ એક વિડિયો વાયરલ કરી અમદાવાદ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો હતો. તેને કહ્યું હતુ કે, પોલીસે તેની ફરીયાદ ન નોંધી આ સાથે રાતના સમયે બહાર ના નીકળવું જોઇએ તેવી સલાહ […]

Image

Ahmedabad : અમદાવાદીઓ આજે અહીંથી પસાર ન થતા, મોહરમ નિમિત્તે રસ્તાઓ રહેશે બંધ; જોઇ લો વૈકલ્પિક રૂટ

Ahmedabad : આજ રોજ મહોરમ (Moharram) તાજીયાના તહેવાર નિમિત્તે અમદાવાદ (Ahmedabad) શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તાજીયા  (Tajiya) નિકળશે અને નજીકના વિસ્તારોમાં ફરી છેવટે વિસર્જન અર્થે ભેગા થશે. આ દિવસે બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી સુધી નીચે મુજબના જાહેર માર્ગો ઉપર અવર-જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન-વ્યવહારની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ […]

Image

Gujarat Congress : રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’,ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત

Gujarat Congress:  રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ‘ન્યાય યાત્રા’ (Nyay Yatra)કાઢશે. આ  અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) મહત્વની જાહેરાત કરી છે.  જેમાં જણાવ્યું છે કે,  પ્રદેશ કોંગ્રેસની ન્યાયયાત્રા ઓગસ્ટ મહિનામાં મોરબીથી (Morbi) સુરત (Surat) સુધી યોજાશે અહી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ ન્યાયયાત્રાની શરૂઆત થશે. ગુજરાત કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’ ગુજરાત કોંગ્રેસ  […]

Image

BJP Gujarat : ભાજપ સંગઠનમાં ઝઘડાની ચેટ વાયરલ, શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ થયો ભડકો ?

BJP Gujarat :  શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં (BJP) આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી તો માત્ર કહેવાતું હતું કે ભાજપ સંગઠનમાં (BJP organization) અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે. પરંતું હવે ભાજપના સંગઠનમાં અંદરો અંદર ઝગડાની ચેટ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ચેટ અમદવાદના (Ahmedabad) નરોડના (naroda) ભાજપ સંગઠનની છે. […]

Image

Gujarat Congress ના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Gujarat Congress : આગામી સમયમાં ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Elections) યોજાવાની છે જેને લઈને હવે કોંગ્રેસ (Congress) પાર્ટી એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) સીટ જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ આવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતમાં કરેલી મુલાકાતે વધુ બળ આપ્યુ છે. તેથી હવે આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરુ કરી […]

Image

Gujarat Congress : હવે કોંગ્રેસમાં ભડકો ! કોંગ્રેસના ફરાર કાર્યકરે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે હૈયા વરાળ હાલવી, લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Congress :  અમદાવાદમાં ( Ahmedabad) ગત 2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય (Congress office)  બહાર પથ્થરમારાની (stone pelting) ઘટના બની હતી.કોંગ્રેસના (Congress) 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પાંચ કાર્યકરોની ( Congress workers) પોલીસ ધરપકડ કરી છે, જ્યારે 21 કાર્યકરો ફરાર છે. જો કે 21 ફરાર કાર્યકરો અંગે રાહુલ ગાંધી  (Rahul Gandhi) કે પ્રદેશના […]

Image

Ahmedabad: રથયાત્રા દરમિયાન આટલા ઇમર્જન્સી કેસ નોંધાયા, જાણો વિગતો

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) 147મી રથયાત્રા (rathyatra) કડક સુરક્ષા વ્યવસ્થા સાથે કાઢવાામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા (jagannath rathyatra) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. મહત્વનું છે કે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. ત્યારે આ […]

Image

Rahul Gandhi : અમદવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધ્યા, કહ્યું, “ગુજરાતમાં ભાજપને હરાવીને જ રહીશું”

Rahul Gandhi : રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. અમદાવાદ (Ahmedabad)માં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો જયજયકાર […]

Image

Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે.ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતથી ભાજપમાં ચિંતામાં હોય તેવું લાગી રહયું છે. કારણ કે, રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં […]

Image

Ahmedabad : ધારાસભ્ય શૈલેષ પરમાર સાથે ગેરવર્તૂક મામલે PI વિરુધ્ધ સ્પીકરને રજૂઆત, કોંગ્રેસના પોલીસ પર ગંભીર આક્ષેપ

Ahmedabad :બે દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) પર ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની (Stone pelting) ઘટના સામે આવી હતી જેમાં લોકસભામાં (loksabha) વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હિંદુઓને લઈને આપેલા નિવેદનનો વિરોધ કરવા એકઠા થયેલા ભાજપ કાર્યકર્તાઓ આમને સામને આવી ગતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. […]

Image

Ahmedabad Accident: થાર-ફોર્ચ્યુનર અકસ્માતના CCTV આવ્યા સામે, જુઓ હચમચાવી નાખતો વીડિયો

Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. હવે આ અકસ્માતનો લાઈવ CCTV વીડિયો સામે આવ્યો છે. ફોર્ચ્યુનર કાર રોકેટ ગતિએ આવી અને થારને ઉડાડી અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ […]

Image

Ahmedabad Accident: દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અકસ્માતમાં થયો મોટો ખુલાસો, ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો નિકળ્યો

Ahmedabad Accident : અમદાવાદમાં (ahmedabad) ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત થયેલ ફોર્ચ્યુનર કારમાંથી ઘણી તૂટેલી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે આ અકસ્માત અંગે પોલીસે (Ahmedabad Police) તપાસ હાથ ધરી હતી.ત્યારે દારુ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો (Bishnoi Gang) હોવાનું સામે આવ્યું છે. પોલીસની […]

Image

Ahmedabad Accident : અમદાવાદમાં કાર ચાલકો બેફામ, 200 કીમીની ઝડપે ફોર્ચ્યુનરનો અકસ્માત, 3ના મોત એક ગંભીર

Ahmedabad Accident : ગુજરાતમાં ફરી એક વાર તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો છે. અમદાવાદ (ahmedabad)ના બોપલમાં બેફામ કાર ચાલકે વધુ એક ગંભીર અકસ્માત (Ahmedabad Accident) સર્જ્યો છે. અમદાવાદમાં ફોર્ચ્યુનર કાર (Fortuner Car) અને થાર (Thar) વચ્ચે જોરદાર અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. બોપલ (Bopal)ના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. […]

Image

breaking news : અમદાવાદમાં કોરોનાની દસ્તક, 7 એક્ટિવ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

આ 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે.

Image

Ahmedabad માં ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા ભીક્ષુકોની મદદ લેવાનું આયોજન

સિગ્નલ સ્કૂલના બાળકોના માતા-પિતાને રોજગારી મળે તે હેતુથી આ આયોજન થઈ રહ્યું છે

Image

ICC Cricket World Cup 2023 : ભારતની પાકિસ્તાન સામે 7 વિકેટે જીત, રોહિતની શાનદાર ઈનિંગ

પાકિસ્તાનની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 42.5 ઓવરમાં 191 રનમાં જ સમેટાઈ હતી

Image

Ahmedabad : આંગડિયા પેઢીમાંથી રોકડ લઈને જતા શખ્સો સાથે 50 લાખની લૂંટ, પોલીસ તપાસ શરૂ

બાઈક પર આવેલા લૂંટારુઓએ રૂ.50 લાખની રોકડ રકમની લૂંટ કરી થયા ફરાર

Trending Video