Gandhinagar : સ્વર્ણિય સંકુલ 1ના ગાર્ડનમાં સાપ નિકળ્યો, જુઓ Video

અંદાજીત પાંચ ફૂટ લાંબો રેડ સેન્ક ધામણ સાપ હતો

October 11, 2023

ગાંધીનગર સ્વર્ણિય સંકુલ 1ના ગાર્ડનમાં આજે સાપ નિકળ્યો હતો. ગાર્ડનમાં સાપ નિકળતા જ તેનું રેસક્યૂ કરાયું હતું. અંદાજીત પાંચ ફૂટ લાંબો રેડ સેન્ક ધામણ સાપ હતો જેને પકડીને ઇન્ડ્રો પાર્ક બાજુના જંગલમાં છોડવામાં આવ્યો હતો. સ્વર્ણિમ સંકુલમાં અરજદારો, અધિકારીઓ અને મંત્રીઓની અવરજવર દરમિયાન સાપ નિકળ્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.

Read More

Trending Video