Anant Radhika Pre Wedding : અનંત રાધિકાના ફંક્શનના બીજા દિવસે જામનગરમાં જામ્યો સેલેબ્સનો રંગ, મેલા રૂઝ માં સૌ કોઈએ જમાવ્યું આકર્ષણ

March 3, 2024

Anant Radhika Pre Wedding : જામનગર (Jamnagar) માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ત્રણ દિવસીય સુપર ગ્રાન્ડ પ્રિ-વેડિંગ બેશ ચાલી રહી છે. પ્રી-વેડિંગ બેશના બીજા દિવસે સ્ટાર્સે પણ સારો સમય પસાર કર્યો હતો. બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સની સાથે સાથે વિશ્વભરની જાણીતી હસ્તીઓ પણ હાલમાં જામનગરમાં હાજર છે. જ્યાંથી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશના બીજા દિવસના સેલેબ્સ લુક્સ (Celebs Looks) પણ સામે આવ્યા છે. આવો, ચાલો જોઈએ કે કેવી રીતે બોલિવૂડ સ્ટાર્સે (Bollywood Stars) ધૂમ મચાવી

ચૌધરીને કઈ મજબૂરી ભાજપમાં ફરી લઈ આવી 7 1

આ પછી, મહેમાનોને ‘મેલા રૂજ’માં લઈ જવામાં આવશે જ્યાં દેશી પ્રવૃત્તિઓની પોટપોરી થશે. આ ઇવેન્ટ માટે મહેમાનો માટે ડ્રેસ કોડ દક્ષિણ એશિયન પોશાક છે.

ચૌધરીને કઈ મજબૂરી ભાજપમાં ફરી લઈ આવી 9

આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ઉત્સવો (Anant Radhika Pre Wedding)માં વિશ્વભરના બિઝનેસ અને ટેકની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોવા મળશે, જેમાં બિલ ગેટ્સ, મેલિન્ડા ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ઇવાન્કા ટ્રમ્પ, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમાનો સમાવેશ થાય છે.

Anant Radhika Pre Wedding

બીજા દિવસની ઇવેન્ટમાં મેળારૂઝ થીમ રાખવામાં આવી હતી જેમાં સૌ કોઈ દક્ષિણ એશિયન પોશાક તૈયાર થયા હતા. ગુજરાતમાં આવી સૌ કોઈ દાંડિયાના રંગે રંગાયા. સેલેબ્સના દાંડિયા કરતા વિડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ખાન ત્રિપુટીનો ડાન્સ જોઈ સૌ કોઈ ઉત્સાહમાં આવી ગયા હતા. અમબની પરિવારના લાડલા દીકરાના ફંક્શનમાં દેશ વિદેશના સૌ મહેમાનોએ મચાવી ધૂમ.

આ પણ વાંચોAnant Radhika Pre Wedding : અનંત અંબાણી અને રાધિકાના પ્રિ વર્ડિંગની જંગલ થીમ બની ચર્ચાનો વિષય, સેલેબ્સ પર ચડ્યો જંગલ ફીવર

Read More

Trending Video