Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓએ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ત્રણેય શૂટિંગમાંથી આવ્યા છે. પરંતુ ભારતીયોને એથ્લેટિક્સ પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. કારણ કે નીરજ ચોપરા ત્યાં જેવલિનમાં એક પડકાર રજૂ કરી રહ્યો છે. હવે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં નીરજે 89.34 મીટરનું થ્રો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા છે.
Happy Neeraj Chopra day, to all those who celebrate. 🇮🇳 pic.twitter.com/TLRXRAByrt
— The Olympic Games (@Olympics) August 6, 2024