Khyati Hospital Scandal:ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે.પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો એટલા માટે કાઢવામાં આવે કે, વરઘોડો કાઢવાથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ બેસે,અને લોકો ગુનો કરતા અટકે. પણ લોકો હવે કહી રહ્યા છે કે,પોલીસ નાના મોટા ગુના કરતા આરોપીઓનો વરઘોડો કાઢે છે,પણ મોટા કૌભાંડ કરતા આરોપીઓ, દાહોદમાં બળાત્કાર કરનાર આરોપી,BZ કૌભાંડ કરનાર […]