RTEના લાભાર્થી ૧૫ હજારથી વધુ બાળકોને ઓછી હાજરીને કારણે સહાય નહીં મળે

October 23, 2023

વર્ષનીબાળકની હાજરી ૮૦ ટકા હોવી જોઈએ. જેથી ગત વર્ષની ૮૦ ટકાથી ઓછી હાજરી ધરાવતા અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓને દર વર્ષે સરકાર દ્વારા વાર્ષિક ૩ હજાર રૂપિયા ધો.૧થી૮ના ૧૫ હજારથી વધુ બાળકોને આ વર્ષે ૩ હજાર સહાય આપવામા આવતી હોય છે. પરંતુ નિયમ મુજબ આંગલા ૮૦ ટકાથી ઓછી હાજરી હોવાથી ૩ હજારની સહાય નહીં ચૂકવાય.

સરકાર તરફથી આવતી ગ્રાન્ટ-સહાયની ૩ હજાર રૂપિયાની સહાય ૧૨મી લીધે આ ૩૬૦૦થી બાળકોને સહાય ચુકવણી માટે અમદાવાદ શહેર ડીઈઓ ઓક્ટોબર સુધીમાં ચુકવાઈ ગઈ કચેરી દ્વારા આ વર્ષે ઓનલાઈન પોર્ટલ છે. તમામ સ્કૂલો જેઓની આગલા વર્ષની હાજરી ૮૦ પાસેથી આરટીઈના બાળકોની બેંક ટકાથી ઓછી છે જેથી નિયમ મુજબ આ એકાઉન્ટની વિગતો મંગાવવામા આવી બાળકોને વાર્ષિક ૩ હજાર રૂપિયાની હતી અને જેના આધારે એક જ ક્લિકથી સહાય આ વર્ષે ચુકવવામા નહીં આવે.
ઉપરાંત ધો.૧થી૮ના ૩૬૧૧ બાળકો એવા છે કે જઓના બેંક એકાઉન્ટ નંબરોમાં ભૂલ છે,આઈએફએસસી કોડ બદલાઈ ગયો છે કે બેંક એકાઉન્ટ બંધ હજારો બાળકોને એક સાથે ચુકવી શકાઈ નથીસહાયની ચુકવણી થઈ છે.
અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલોને પત્ર મોકલીને આ બાળકોની યાદી મોકલીને તેઓના વાલીઓને જાણ કરવા અને એકાઉન્ટની વિગતો મોકલી જમા કરાવવા માટે આદેશ કરાયો છે.જ્યારે જે બાળકોને ઓછી હાજરીના નિયમ મુજબ સહાય ચુકવાઈ નથી તેવા બાળકોના વાલીઓને પણ જાણ કરવા માટે ડીઈઓ દ્વારા સ્કૂલોને આદેશ કરાયો છે.

Read More

Trending Video