ગ્રહણ સ્પર્શ અને મોક્ષ કેટલા વાગ્યે? અંબાલાલે ચંદ્રગ્રહણને વિશે આપી મહત્વની વિગતો, જાણો

ગ્રહણ સ્પર્શ, મધ્ય અને મોક્ષ તથા સુતકને લઈને અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યાં છે

October 23, 2023

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar eclipse) શરદ પુનમના (Sharad Poonam) દિવસે લાગવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ ક્યારે દેખાશે? ગ્રહમ સ્પર્શ, મધ્ય અને મોક્ષ તથા સુતકને લઈને અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યાં છે ત્યારે અંબાલાલે (Ambalal Patel) ગ્રહણને લઈને મહત્વની વિગતો શેર કરી છે.

ક્યારે ગ્રહણ દેખાશે?

સંવત 2079 પૂનમ શનિવાર 28-29 ઓકેટોબર મેશ રાશી અશ્વિની નક્ષત્રમાં ખંડગ્રાસ ગ્રહણ દેખાશે.

ગ્રહણ સ્પર્શ

  • ગ્રહણનો સ્પર્શ રાત્રે 11.31 મીનીટ.

મિલન

  • ગ્રહણનું મિલન રાત્રે 1 વાગે ૫મીનીટ થશે.

મધ્ય

  • ગ્રહણનું મધ્ય રાત્રે 1 કલાકે 44 મીનીટ.

મોક્ષ

  • ગ્રહણ મોક્ષ પરોઢીયે 3 વાગે 56 મીનીટે થશે.

ગ્રાસમાન

  • ગ્રહણનું ગ્રાસમાન 1.22 દેખાશે.
Read More

Trending Video