IPS Transfer : ગુજરાતના 8 IPS અધિકારીની બદલી, રાજુ ભાર્ગવ બન્યા આર્મ્ડ યુનિટના ADGP

July 31, 2024

IPS Transfer : ગુજરાતમાં ફરી એક વખત બદલીનો દૌર શરુ થયો છે. 8 IPS અધિકારીઓની બદલી સાથે નિમણૂંક આપવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.

Read More

Trending Video