Indigo : DGCA એ સાપ્તાહિક આરામનો નિયમ પાછો ખેંચી લેતા ઇન્ડિગોને મોટી રાહત, પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થવાની સંભાવના

December 5, 2025

Indigo : છેલ્લા ત્રણ દિવસથી દેશભરના એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ છે. ત્રણ દિવસમાં 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ, ગોવા અને અમદાવાદ સહિતના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને મોટી અસુવિધાનો સામનો કરવો પડ્યો છે. પાઇલટ્સની અછત અને DGCA ના નવા નિયમોને આ પાછળના કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

DGCA એ હવે બધા ઓપરેટરોને આપેલી સાપ્તાહિક રજાની સૂચનાઓ પાછી ખેંચી લીધી છે.

આ પણ વાંચો : Ahmedabad માં સુભાષ બ્રિજમાં ખામી સર્જાતા વાહનચાલકો માટે બંધ, વૈકલ્પિક રૂટ પર વાહનચાલકોની ભારે ભીડથી ટ્રાફિકજામ

Read More

Trending Video