Rajkot : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Rohit Sharma નો આઇફોન ખોવાયો

September 27, 2023

Rohit Sharma lost his iPhone : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનો (Rohit Sharma) રાજકોટમાં (Rajkot) આઇફોન ખોવાયો છે. ગઇકાલે પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માનો ફોન ગુમ થયો. જોકે આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Rohit Sharma lost his iPhone
Rohit Sharma lost his iPhone in Rajkot

આજે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે રમાવાની છે. ભારત ત્રણ મેચોની સિરિઝમાં 2-0 થી આગળ છે. ભારતીય ટીમ ક્લિન સ્વિપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવાની છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક રેકોર્ડ બનાવશે. ભારત પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે ક્લીન સ્વીપ કરશે. વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી.

Read More