Gulabsinh Rajput : વાવ બેઠક પર કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત, હાર્યા બાદ શું બોલ્યા ગુલાબસિંહ રાજપૂત ?

November 23, 2024

Gulabsinh Rajput : બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર પરિવર્તન જોવા મળ્યું છે. કોંગ્રેસ અને ગેનીબેનના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. સતત જીતના વિશ્વાસ સાથે આગળ વધી રહેલ કોંગ્રેસ અને ગુલાબસિંહ રાજપૂતને ક્યાંક અતિઆત્મવિશ્વાસ આડે આવી ગયો. જયારે ભાભરની મતગણતરી શરુ થતા જ પરિણામ પલટાઈ ગયું હતું. જીતમાં ચાલતા ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput) અંતે હારમાં પહોંચી ગયા હતા. ચૂંટણીના પરિણામ બાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે સ્વીકાર્યું કે કદાચ અમારાથી ક્યાંક કોઈ કચાશ રહી ગઈ હશે. અને હજુ અમારે અમારી રણનીતિમાં શું ફેરફાર કરવા જોઈએ તેના પર ચર્ચા કરીશું. જુઓ આ વીડિયોમાં વધુ શું કહ્યું ગુલાબસિંહ રાજપૂતે (Gulabsinh Rajput)….

Read More

Trending Video