Gujarat Police : સુરતમાં એક સાથે 41 PIની સાગમટે બદલી કરાઈ, જાણો કોને ક્યાં ચાર્જ સોપવામાં આવ્યો ?

June 18, 2024

Gujarat Police: લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા ગુજરાત પોલીસમાં (Gujarat Police) ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ત્યારે સુરતમાં (Surat) એકસાથે 41 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આ બદલીનો ઓર્ડ આપવામા આવ્યો છે.સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરતના, સલાબતપુરા, ખટોદરા, ચોક બજાર, કાપોદ્રા, અમરોલી, સરથાણા પોલીસ સ્ટેશના પીઆઈની બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, પહેલા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા 8 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી.

Read More

Trending Video