Gujarat news : GAS અઘિકારી એસ જે પંડ્યાને તાત્કાલિક અસરથી નિવૃત કરવામાં આવ્યા

July 5, 2024

Gujarat news :  ગુજરાતમાં (Gujarat) વધુ એક સરકારી અધિકારીને (Government officer) ફરજીયાત નિવૃતિ આપાઈ છે.  જાણકારી મુજબ ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS (સિનિયર સ્કેલ) અઘિકારી એસ જે પંડ્યા ને તા.5 જુલાઈ 2024 બપોર બાદ તાત્કાલિક અસરથી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે. એડિશનલ કલેકટર એસ જે પંડ્યાને ફરજિયાત નિવૃત્તિ અપાઇ છે તેઓ પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા હતા.

Read More

Trending Video