મનોરંજન

Image

HINA KHAN :હિના ખાને દુલ્હનનો પોશાક ઉતારી કીમો કરાવવા પહોંચી

HINA KHAN : ટીવી અભિનેત્રી હિના ખાન(HINA KHAN)ના પ્રશંસકો હજુ તેના બ્રાઇડલ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો જોઈને સંતુષ્ટ નહોતા કે હીના(HINA KHAN)એ ફરી એક વખત તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. અને તેનુ વર્ક કમીટમેન્ટ પૂરી કર્યા પછી, હિના ખાન હોસ્પિટલ પહોંચી, આગામી કીમોથેરાપી(Chemotherapy) માટે… હિના પોતાની બીમારી સાથે જોડાયેલ દરેક અપડેટ તેના […]

Image

Mumbai: મુનાવર અને એલ્વિશ તેમના જીવને જોખમમાં...! જ્યાં તેઓ રોકાયા હતા ત્યાં પહોંચ્યા શૂટર્સ

Mumbai: બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ અને મુનાવર ફારુકીના જીવને ખતરો હોવાનું કહેવાય છે. બંને ECL 2024 મેચના કારણે હેડલાઇન્સમાં હતા. કારણ કે હરિયાણવી હંટર્સનો કેપ્ટન એલ્વિશ છે અને મુંબઈ ડિસપ્ટર્સ ટીમનો કેપ્ટન મુનાવર છે. ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં તેમની ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી. પરંતુ બોલાચાલીને કારણે સ્થિતિ બગડી ગઈ હતી […]

Image

Bigg Boss 18 : બિગ બોસ 18ને સૌથી મોંઘો સ્પર્ધક મળ્યો !

Bigg Boss 18 : દેશનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ( Bigg Boss) ટૂંક સમયમાં ટેલિવિઝન પર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા, સલમાન ખાન બિગ બોસની 18(Bigg Boss 18 )મી સીઝનનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. અને હવે સોશિયલ મીડિયાના ગલીયારોમાં આ શોના સ્પર્ધકોની ચર્ચા ચાલી રહી છે. બિગ બોસ 18(Bigg […]

Image

Malaika Arora અને અમૃતા રાત્રે મળ્યા હતા પિતાને... સવારે મળ્યા મૃત્યુના સમાચાર- Video

Malaika Arora: અભિનેત્રી મલાઈકા અરોરા અને અમૃતા અરોરા મંગળવારે રાત્રે જ તેમના પિતા અનિલ મહેતાને મળ્યા હતા. બંને બહેનો અલગ-અલગ પિતાના ઘરે પહોંચી હતી. બંનેની તસવીરો પાપારાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધી હતી. અનિલ મહેતાના નિધનના સમાચાર બુધવારે સવારે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ કથિત રીતે તેની બાલ્કનીમાંથી કૂદી ગયા હતા. તેને તાત્કાલિક […]

Image

Deepika Padukon : દીપિકા પાદુકોણ બની માતા, દીકરીને જન્મ આપ્યો, રણવીરની ઈચ્છા પૂરી થઈ

Deepika Padukon : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ચાહકો લાંબા સમયથી સ્ટારના આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શનિવારે દીપિકાને ડિલિવરી પહેલા મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન આજે દીપિકાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતા જ તેના પરિવાર અને ચાહકોની ખુશીની કોઈ સીમા […]

Image

IC 814 Controversy : IC 814 પરના વિવાદ બાદ Netflix ઝૂક્યું ! 'ધ કંધાર હાઇજેક'માં મોટા ફેરફારો માટે OTT પ્લેટફોર્મ તૈયાર

IC 814 Controversy : Netflix ની તાજેતરની શ્રેણી ‘IC 814 : The Kandahar Hijack’ જ્યારથી તેને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે ત્યારથી તે વિવાદ સર્જી રહી છે. વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ ત્રિપાઠી, દિયા મિર્ઝા, અરવિંદ સ્વામી અને પત્રલેખા અભિનીત વેબ સિરીઝના નિર્માતાઓ પર શ્રેણીમાં આતંકવાદીઓના નામ અને તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ […]

Image

Canadaમાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ-રોહિત ગેંગે લીધી જવાબદારી

Canada: પ્રખ્યાત પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર તાબડતોડ41 ફાયરિંગની ઘટના સામે આવી છે. સિંગરનું કેનેડાના વાનકુવર વિક્ટોરિયા આઇલેન્ડમાં ઘર છે. આ બનાવથી સનસનાટી ફેલાઈ ગઈ છે. ફાયરિંગનો 0.13વીડિયો પણ સામે આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી .214 છે. ફાયરિંગ કરનારાઓની હજુ સુધી ઓળખ થઈ નથી. જોકે, ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને […]

Image

BOLLYWOOD:શ્રેયસ તલપડે ને શા માટે કેહવુ પડ્યું,'મે જિંદા હુ'

BOLLYWOOD: શ્રેયસે ( SHREYAS TALPADE ) ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે જીવિત છે. તેમના મૃત્યુના સમાચારો ખોટા છે. શ્રેયસ એકદમ ઠીક છે તેની પોસ્ટમાં, અભિનેતાએ લખ્યું- હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું જીવંત, ખુશ અને સ્વસ્થ છું. મને મૃત હોવાનો દાવો કરતી એક પોસ્ટ મળી. હું જાણું […]

Image

aamir khan : શું આમિર ખાન બોલિવૂડ છોડશે?

aamir khan : ઈન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર આમિર ખાને ( aamir khan ) પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોમાં તેના પાત્રને જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં ચાહકોની નજર તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર ટકેલી છે. હાલમાં જ આમિર ખાને ખુલાસો કર્યો છે કે તે ફિલ્મી દુનિયામાંથી […]

Image

MOHANLAL : સાઉથના સુપરસ્ટાર મોહનલાલ હોસ્પિટલમાં દાખલ

SOUTH SUPERSTAR MOHANLAL: સાઉથના સુપરસ્ટાર મોહનલાલ ( MOHANLAL )ની અચાનક તબિયત ખરાબ થવાને કારણે કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહનલાલ તેમની આગામી ફિલ્મ L2 એમ્પુરાન (L2 Empuraan) નું શૂટિંગ પૂર્ણ કરીને તાજેતરમાં જ ગુજરાત ( GUJARAT ) થી પરત ફર્યા હતા, ત્યાર બાદ તેમને ભારે તાવ આવવા લાગ્યો હતા. જેને લઈ સાઉથના સુપરસ્ટાર મોહનલાલને […]

Image

KKK 14 : રોહિત શેટ્ટીની પીઠ પાછળ નવો ડ્રામા શરૂ

KHATRON KE KHILADI 14 : ‘ખતરો કે ખિલાડી 14’માં દરરોજ સ્પર્ધકો વચ્ચે જોરદાર અને ખતરનાક લઢાઈ જોવા મળી રહી છે, જેના કારણે શો સમાચારોમાં રહે છે. હવે સ્ટંટને બાજુ પર છોડીને, ખેલાડીઓ રોહિત શેટ્ટી ( ROHIT SHETTY ) ની પીઠ પાછળ એકબીજાને રોસ્ટ કરતા જોઈ શકાય છે. સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’ […]

Image

Rhea Chakrabortyની લાઈફમાં થઈ આ વ્યક્તિની એન્ટ્રી, થઈ બરાબરની ટ્રોલ

Rhea Chakraborty Video: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયાનું નામ ઘણા વિવાદોમાં રહ્યું હતું. સુશાંતના પરિવારે તેમના પુત્રના મૃત્યુ માટે રિયાને જવાબદાર ગણાવી હતી. રિયાએ ફરી એકવાર પોતાનું જીવન ફરી શરૂ કર્યું. સુશાંત પછી ફરી એકવાર રિયાના જીવનમાં પ્રેમની એન્ટ્રી થઈ છે. […]

Image

ખરેખર જાસ્મિન અને Hardik Pandya વચ્ચે રંધાઈ ખીચડી! એક તસવીરથી થયો ખુલાસો

Hardik Pandya: હાર્દિક પંડ્યાના ચાહકો જાસ્મિન વાલિયા સાથેની તેની ડેટિંગ અફવાઓ વિશે સત્ય જાણવા ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં લોકો જાસ્મિનની તસવીરમાં હાર્દિક પંડ્યાનો હાથ જોઈ શકે છે. અત્યાર સુધી આ બંને લોકોની તસવીરોમાં એક જ લોકેશન જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે લેટેસ્ટ તસવીર […]

Image

'ઘૃણાસ્પદ કૃત્ય કર્યા પછી ચહેરો કેમ છુપાવો છો...?' કોલકાતા રેપ કેસ પર Preity Zinta લાલઘૂમ

Preity Zinta Kolkata Rape Case: કોલકાતા દુષ્કર્મના કિસ્સાએ બધાને ચોંકાવી દીધા છે. 31 વર્ષના ટ્રેઇની ડોક્ટર સાથેની આ બર્બરતા બાદ દરેકનું લોહી ઉકળી ઉઠ્યું છે અને દરેક વ્યક્તિ ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે પ્રીતિ ઝિંટાએ પણ સોશિયલ મીડિયા પર આ ભયાનક દુષ્કર્મ અને હત્યા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ આ દુ:ખદ અકસ્માત પર […]

Image

Emergency Trailer : સ્વતંત્રતા દિવસ પહેલા કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર રિલીઝ, 1975ના એ કાળા દિવસની વાર્તા સ્ક્રીન પર જોવા મળશે

Emergency Trailer : દર્શકો લાંબા સમયથી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીએ ઘણા સમય પહેલા જાહેરાત કરી હતી કે તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ની ભૂમિકામાં જોવા મળશે. કંગના રનૌત 1975માં ભારતમાં લાદવામાં આવેલી ઇમરજન્સી (Emergency)ના કાળા સમયની વાર્તાને સ્ક્રીન પર લાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર (Emergency Trailer) રિલીઝ […]

Image

‘તમારો ટોન બરાબર નથી… હું બોડી લેંગ્વેજ સમજું છું’, Jaya Bachchanની લપસી જીભ !

Jaya Bachchan on Vice President Jagdeep Dhankhar: સંસદના બજેટ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખર ફરી એકવાર ગુસ્સે થઈ ગયા. કાર્યવાહી દરમિયાન સપા સાંસદ જયા બચ્ચને અધ્યક્ષના સ્વર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ સમજું છું. માફ કરશો પણ તમારો સ્વર યોગ્ય નથી. જયા બચ્ચને આ […]

Image

સામંથા સાથે છૂટાછેડા પછી ડિપ્રેશમાં હતો Naga Chaitanya... શોભિતાથી સગાઈ પછી ખુશ છે દીકરો: નાગાર્જુન

Naga Chaitanya : નાગા ચૈતન્યએ ગુરુવારે શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી. તેમની સગાઈની તસવીરો નાગાના પિતા નાગાર્જુને શેર કરી હતી. હવે નાગાર્જુને તેના પુત્રની સગાઈ વિશે વાત કરી અને જણાવ્યું કે 8મી ઓગસ્ટે સગાઈ શા માટે કરવામાં આવી હતી અને તે દરમિયાન કોણ સામેલ હતું. આ દરમિયાન નાગાર્જુને એ પણ જણાવ્યું કે નાગા ઘણા […]

Trending Video