Loksabha Election 2024 : દેશમાં લોકસભા 2024 ની ચૂંટણીની તારીખો જાહેર, ગુજરાતમાં આ તારીખે થશે મતદાન

March 16, 2024

Loksabha Election 2024 : આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. એટલે કે આજે લોકસભા 2024 ની ચૂંટણીઓનો શંખનાદ થઇ ગયો છે. ભારતીય ચૂંટણી કમિશને પ્રેસ કોન્ફરન્સમાં તારીખો કરી જાહેર. સાત તબક્કામાં યોજાશે દેશમાં મતદાન. અને 4 જૂનના થશે પરિણામોની જાહેરાત. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં થશે મતદાન. ગુજરાતમાં 7 મે 2024 ના યોજાશે મતદાન.

Read More

Trending Video