આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્રિકેટ રમતના સમાવેશને મંજૂરી આપી હતી. IOC અધિકારીઓએ LA આયોજકો દ્વારા 2028 ઓલિમ્પિકમાં પાંચ નવી રમતોમાંની એક તરીકે ક્રિકેટનો સમાવેશ કરવાની દરખાસ્ત સ્વીકારી હતી, એમ IOC પ્રમુખ થોમસ બેચે મુંબઈમાં એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકના બીજા દિવસ પછી જણાવ્યું હતું. ક્રિકેટની સાથે, બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ (અમેરિકન […]