Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ બેસી ગયો, સુખી ડેમનું પાણી છોડતા બ્રિજનું ધોવાણ થયું

August 26, 2024

Chhota Udepur : ગુજરાતમાં હાલ ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. છોટા ઉદેપુરમાં સુખી ડેમનું પાણી છોડાતા શીહોદ બ્રિજના પાયા બેસી ગયા છે. નેશનલ હાઇવે 56 પરનું બ્રિજને મોટું નુકશાન થતા રસ્તો બંધ કરાયો છે. ગત વર્ષે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ વર્ષે બેસી જ ગયો. ફોર વ્હીલ , બાઇક સાથે નાના વાહનો ચાલતા હતા. બે દિવસ પૂર્વે ડાયવર્ઝન પણ ધોવાયું હતું. જે બાદ આજે વરસાદ વધતા છોટા ઉદેપુરનો શીહોદ બ્રિજ તૂટી ગયો છે.

Read More

Trending Video