Gujarat IAS Transfer: ગુજરાતમાં બદલીનો દોર યથાવત, 10 IAS અધિકારીઓની બદલી કરવામા આવી, જુઓ કોને ક્યાં મુકાયા

August 6, 2024

Gujarat IAS Transfer:  ગુજરાતમાં ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ગુજરાતના વહીવટી વિભાગમાં એક બાદ એક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપવામા આવી રહ્યા છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા આઈએએસ તેમજ આઈપીએસની બદલી કરવામાં આવી હતી.ત્યારે આજે ફરી એક વાર ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી કરવામા આવી છે. જાણકારી મુજબ ગુજરાતના 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા આ બદલીઓ કરવામા આવી છે.

Read More

Trending Video