Gandhinagar માં Gyan Sahayak Scheme ના વિરોધમાં ઉમટ્યા ઉમેદવારો

October 6, 2023

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે TAT-TAT પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. જેમાં ઉમેદવારો સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે. ખાસ વાત તો એ છે કે કોંગ્રેસની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ (Yuvrajsinh Jadeja) પણ આ વિરોધમાં કોંગ્રેસ નેતાની સાથે જોડાયા હતા.

કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા હતા. આ સાથે તેમની સાથે જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં
TET-TAT પાસ ઉમેદવારો વ્યાપકપણે કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે, જ્ઞાન સહાયક યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાના નિર્ણય કર્યો છે જેનો TET-TAT પાસ ઉમેદવારો દ્વારા વ્યાપકપણે વિરોધ કરવામાં આવી રહ્યો છેે. ઉમેદવારો આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે.

Read More