AAP Gujarat : ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એક્ટિવ થઇ ગઈ છે. અત્યારે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જ ચર્ચાઓ છે. ખાસ તો આ વખતે પણ જે રીતે તેમણે ભાજપને હરાવ્યું છે, અને હવે પાર્ટીમાં સતત 2027ની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એટલે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. અને અત્યારે આમ આદમી પાર્ટી નવી ઉર્જા સાથે આગળ વધી રહી છે. ત્યારે આજે જામ ખંભાળિયા એટલે કે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ગઢમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
Jam Khambhalia : રાજુ કરપડાએ ખેડૂતો માટે સરકાર સામે લડી લેવા ભર્યો હુંકાર!#RajuKarpada #Aappary #Farmers #Viralvideo #Nirbhaynews pic.twitter.com/l5LwUsfYhb
— Nirbhaynews (@nirbhaynews1) July 5, 2025
આ પણ વાંચો : Nehal Modi : નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, ભારતને મોટી સફળતા મળી